ધખે છે ધોમ ને વ્યાકુળ છે કાયા…લાગી છે તોય મને ઉનાળાની માયા…..રમેશ પટેલ(આકાશદીપ)
મે 6, 2015 nabhakashdeep દ્વારા
Posted in કવિતા, http://feedcluster.com/ | 8 ટિપ્પણીઓ
8 Responses
Leave a comment જવાબ રદ કરો
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Rameshbhai Patel
‘કાવ્ય સરવરના ઝીલણે’-ઈબુક
મઢેલાં મોતી
‘ઉપવન’ – ઈ બુક
ઈ-વિદ્યાલય
ઈ-વિદ્યાલય પર નવી સામગ્રી
ગુજરાતી પ્રતિભા પરિચય
વેબ ગુર્જરી
‘બની આઝાદ’- ઈબુક
-
તાજેતરની સામગ્રી
તાજેતરના પ્રતિભાવ
મુલાકાતીઓની સંખ્યા
- 322,889 મુલાકાતીઓ
Blogroll
- "દાદીમા ની પોટલી"….
- ‘વેણુનાદ’
- ‘વેબ–ગુર્જરી’
- “મઢેલાં મોતી”…ઈ- કાવ્યસંગ્રહ
- અભિષેક/સૂર અને શબ્દનો
- આકાશદીપ
- કવિલોક/ ડો.દિલીપ પટેલ
- ખૂલી આંખના સપના / ગઝલ
- ગઝલોનો ગુલદસ્તો/ડૉ.મહેશ રાવલ
- ગદ્યસૂર …. બની આઝાદ..પી.ડી.એફ. ફાઈલ
- ગુજરાતી લેક્સીકોન કોમ/શબ્દકોષ
- ગુજરાતી સારસ્વત પરિચય
- ચંદ્ર પુકાર
- ટહુકો.કોમ
- નીરવ રવે-
- પંચમ શુક્લ (પ્રત્યાયન)
- પરાર્થે સમર્પણ
- લયસ્તરો
- વિનોદ વિહાર
- વીણેલાં મોતી/માનવ પારેખ
- સબરસ ગુજરાતી
- હિમાંશુનાં કાવ્યો
- E-Book –
- II લેસ્ટરગુર્જરી II દિલીપ ગજજર
- NET-ગુર્જરી– જુગલકીશોર.
વિભાગો
-
Join 790 other subscribers
મહિનાવાર સામગ્રી
દિવસવાર સામગ્રી
પૃષ્ઠો
Bahuj saras rachana ane shabdo. Nav masthi India chhu, Julyma avish, India avya pachhi husabandni tabiyat sari nahati e dodadodma ane be dikaraona parivarmathi vachavano samay falavi nahoti shakati. Ghanu badhu vachavanu gumavyano afsos chhe pan shu thay javabdariye nibhavavi pade.have thodo samay kadhu chhu ane gamtu vachi lau chhu. Badha blogar mitrone khoob yad karu chhu.
I am truly impressed by the range of different meters and alliteration in your poetry. I liked your “Grishma”. Thanks for letting me know about your latest creations.
સોનેટ અને તે પણ સ્રગધરામાં!!! વાહ વાહ બીજો બ.ક.ઠા. !! રમેશભાઈ એક એંજીનીઅરની કવિતા ઉપર આટલી પકડ એ એક અદભૂત યોગ છે.
કવિતા તો બહુ સરસ છે જ.
વાહ ! રે કેવી અદભુત રચના. શબ્દે શબ્દે ખેતરોને સીમમાંથી વાતો વાયરો
સ્ત્રગ્ધરા સોનેટ માણવાની મઝા આવી અને
છે શક્તિ ધન્ય તારી, ધખ ધખ રવિનાં, ઝીલતાં તેજ તીખાં
સંતાયે સૌ જ છાંયે, તન જ તપવતો, ખેતરો જાય ખેડી
વાહ
પણ ઉનાળાને તો હું રંગબેરંગી રંગોની છલકાતી મૌસમનો ગણું બહારથી ઘેરા લીલા રંગના તરબૂચ પણ અંદરથી એટલા જ અમૃતરૂપી રસથી લાલમલાલ. મીઠી મધુરી કાળી અને વળી લીલીદ્રાક્ષ તો કાળા અને જાંબલી રંગના મિશ્રણ જેવા નાના નાના લંબગોળ જાંબુ અને સફેદ રંગના મુંબઈના જાંબુ. ગલેલી., રાયણ લીચી. જાંબુડિયા કે શ્યામ ગુલાબી ફાલસા, પોપટી રંગના ખટ્ટઆમળા, સક્કરટેટી, ખાટી આમલી, ગોરસ આમલી ગ્રીષ્મની
દેન ! ઉનાળુ ચીકુ તથા ફળોના રાજા કેરીને કેમ ભુલાય ? નાના મરવાનો આછેરો લીલો રંગ, દેશી કેરીનો ઘાટો રંગ અને પાકી કેરીનો કેસરી-પીળો રંગ. એ શણના કોથળામાં પકવવા મૂકેલી કેરીની મઘમઘ તો અલગ જ.. આહ ! વાહ !…
વાહહહહ સુંદર રચના રમેશ ભાઈ. .
મને મારી એક ગઝલનો શેર યાદ આવી ગયો.
ઉકાળો જાતને ઝાઝી,ને રાજી થઈ ઉકાળો,
સરસનો ઓણ છે,એવો નહીં આવે ઉનાળો.
– અશોક વાવડીયા
છે શક્તિ ધન્ય તારી, ધખ ધખ રવિનાં, ઝીલતાં તેજ તીખાં
સંતાયે સૌ જ છાંયે, તન જ તપવતો, ખેતરો જાય ખેડી
રમેશ પટેલ(આકાશદીપ)…..
Saras
Gami
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo !
Reblogged this on આકાશદીપ.