ગત વર્ષે વસુધાવાસીઓએ , મહામારીની વ્યથાની વિકટતમ સમસ્યાઓ ઝેલી. સરકારી તંત્રે વૈજ્ઞાનિક રીતે , સામાજિક સહકારથી, આર્થિક રીતે પૂરક બની મુકબલો કર્યો છે, પણ રોજગાર વિહીન, એકલપંડે ડીપ્રેસનવાળો મોટો વર્ગ , ખાસ કરીને , યુરોપખંડમાં મોટો પડકાર બનતો જશે એવી છાપ ઉપસી છે.
ઈંટરનેટ સુવિધાએ, ઘેર બેઠે સરવિસ કામની , તથા ઓન લાઈન બીઝનેસે પણ અલગ પહેચાન બનાવી દીધી. ઝુમ મીટીંગે ટીવી દ્વારા , ને સીનીયરોને નેટ મેળા દ્વારા આસાનીથી વિશ્વવાટે કનેક્ટ થવાનું મળ્યું. નવા વર્ષે ચાલો લાભ પાંચમથી , મંગલ યાત્રા કરીએ.
લાભ પાંચમ છે…
જીવન ઉત્કર્ષના પંથ પર,
હાલોને હાલીએ, લાભ પાંચમ છે.
સ્મરણીયે પ્રથમ દેવ દુંદાળા
વ્યવસાયના ઉંબરે ,
શુભ -લાભના મંગલ સ્થાપન છે.
અર્પીએ અક્ષત ,પુષ્પ સંગ દુર્વા
શ્રીફળ કળશના છે શુકન,
વધાવીએ , રાજ પંચમ મુર્હૂત છે.
પ્રાથી પૂજી લખ્યું છે રે સવાયું
શુભ સંકલ્પોને દેજો રે ઉજાળી,
દેતી આશિષ , તિથિ શ્રી પંચમ છે.
આશાના દીપે ઝગમગ હો ભાવિ
સ્વસ્તિકે શોભતી રંગોળી,
શત શત વંદના , મા સૌભાગ્ય પંચમ છે.
ભાગ્યશ્રી દેજો રે શુભ આશિષ
અક્ષયા આનંદ વર્તાવવા,
નમીએ મા શારદા , દૈવી જ્ઞાન પંચમ છે.
નવલા વર્ષના નવલા નોંખા ઉમંગો
પૂજી પ્રાથી પ્રેમે પ્રારંભીએ પ્રયાણ
લલાટે લાલ તિલકે લભાવજો, લાભ પાંચમ છે.
રમેશ પટેલ(આકાશદીપ)
જીવન ઉત્કર્ષના પંથ પર,
હાલોને હાલીએ, લાભ પાંચમ છે.
સ્મરણીયે પ્રથમ દેવ દુંદાળા
વ્યવસાયના ઉંબરે ,
શુભ -લાભના મંગલ સ્થાપન છે.
અર્પીએ અક્ષત ,પુષ્પ સંગ દુર્વા
શ્રીફળ કળશના છે શુકન,
વધાવીએ , રાજ પંચમ મુર્હૂત છે.
પ્રાથી પૂજી લખ્યું છે રે સવાયું
શુભ સંકલ્પોને દેજો રે ઉજાળી,
દેતી આશિષ , તિથિ શ્રી પંચમ છે.
આશાના દીપે ઝગમગ હો ભાવિ
સ્વસ્તિકે શોભતી રંગોળી,
શત શત વંદના , મા સૌભાગ્ય પંચમ છે.
ભાગ્યશ્રી દેજો રે શુભ આશિષ
અક્ષયા આનંદ વર્તાવવા,
નમીએ મા શારદા , દૈવી જ્ઞાન પંચમ છે.
નવલા વર્ષના નવલા નોંખા ઉમંગો
પૂજી પ્રાથી પ્રેમે પ્રારંભીએ પ્રયાણ
લલાટે લાલ તિલકે લભાવજો, લાભ પાંચમ છે.
રમેશ પટેલ(આકાશદીપ)
….
મંગલ તિથિ છે લાભ પંચમી…
વણજોયું મંગલ મુહૂર્ત
ધૂપ દીપ ઉંબર અક્ષત
લખજો લલાટે રે લાભ
મંગલ તિથિ છે લાભ પંચમી
શુભ લાભ સંગે સ્વસ્તિક
પ્રાથીએ નમાવી મસ્તક
આગમન વધાવીએ ભાવ ઉંબરે
મંગલ તિથિ છે સૌભાગ્ચ પંચમી
પૂજન દર્શન છે પાવન
શ્રીયંત્ર ધવલ દામન
દુર્વા , કળશ , જલ મંગલ કામના
મંગલ તિથિ છે શ્રી પંચમી
સમૃધ્ધિ ઉન્ન્તિ અક્ષાયુ
લખીએ વહીમાં સવાયું
શુભ સંકલ્પે પ્રાથીએ મા શારદા
મંગલ તિથિ છે જ્ઞાન પંચમી
અંતર સમૃધ્ધીથી આરતી ઊતારીએ
કરજો મનોકામના રે પૂર્ણ
શુભારંભે ‘આકાશદીપ’ પ્રગટાવે આશાના દીપ
મંગલ તિથિ છે લાભ પંચમી
રમેશ પટેલ(આકાશદીપ)
વણજોયું મંગલ મુહૂર્ત
ધૂપ દીપ ઉંબર અક્ષત
લખજો લલાટે રે લાભ
મંગલ તિથિ છે લાભ પંચમી
શુભ લાભ સંગે સ્વસ્તિક
પ્રાથીએ નમાવી મસ્તક
આગમન વધાવીએ ભાવ ઉંબરે
મંગલ તિથિ છે સૌભાગ્ચ પંચમી
પૂજન દર્શન છે પાવન
શ્રીયંત્ર ધવલ દામન
દુર્વા , કળશ , જલ મંગલ કામના
મંગલ તિથિ છે શ્રી પંચમી
સમૃધ્ધિ ઉન્ન્તિ અક્ષાયુ
લખીએ વહીમાં સવાયું
શુભ સંકલ્પે પ્રાથીએ મા શારદા
મંગલ તિથિ છે જ્ઞાન પંચમી
અંતર સમૃધ્ધીથી આરતી ઊતારીએ
કરજો મનોકામના રે પૂર્ણ
શુભારંભે ‘આકાશદીપ’ પ્રગટાવે આશાના દીપ
મંગલ તિથિ છે લાભ પંચમી
રમેશ પટેલ(આકાશદીપ)
बचपन…
आँगनमें ख़ुशियाँ लहेराते
हम है बालक प्यारे प्यारे।
खेल कूद और जाने नाचन
माँकी गोद ही सबसे प्यारी।
लोग कहे हम पुष्प है लुभाने
ख़ुशियाँ देती मुस्कान हमारी।
बालक मेला चहकाती चिड़ियाँ
खो जाये सारे गमकी दुनिया।
बसा बालकमें प्रभु प्रेम पैग़ामा
बिना बैरका जग सुख धामा।
बालक जीवन ही अमृतका फल
अमर यादें है बचपनका खेला।
आओ मिलकर सँवारे विश्व बचपन
समय धारामें खो जाये ना मुस्कान।
रमेश पटेल(आकाशदीप)
.
લાભ પાંચમથી શરુ કરેલ મંગલ યાત્રા ગમી
ધન્યવાદ
આપના આશિષ મંગલ મંગલ- જય યોગેશ્વર
Sent from my iPhone
>