Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ઓગસ્ટ 14th, 2022

IMG_3875

IMG_7112eaf4303f-f644-4feb-9eba-4ea3051f6e25

હર ઘર ઉર ત્રિરંગ છવાયો…

શૌર્ય અમન હરિયાલી રાષ્ટ્ર સંદેશા

અશોક ચક્ર પ્રગતિનું નીલ રંગા

ઉન્નત શિર મુગટ હિમાલય ગંગા 

અમૃત પર્વે ફરફર ફરક ત્રિરંગા 

નમે વતન, ધન્ય! વિપ્લવ લડવૈયા

ભારત ભોમની શાન અભૈયા

અમૃત પર્વનો આજ શંખ ફૂંકાયો

હર ઘર ઉર ત્રિરંગ છવાયો

 

વતન અમારું રૂડું બહુરંગી ફૂલ

ગાંધી હૈયે માનવતાનાં મૂલ

સ્વચ્છ ભારત અભિયાન જ ન્યારું

પ્રજાતંત્ર ગૌરવ અજવાળું

 

શ્વેત હરિત ક્રાન્તિ નવયુગી સ્વપ્નું 

રાષ્ટ્રહિત પ્રણ છે કવચ જતનનું

પંદર ઓગષ્ટ અધિનાયક ત્રિરંગા

ઝીલ કોટિ હસ્ત સલામી ઉમંગા.

 

રમેશ પટેલ(આકાશદીપ)

गॉव  हमारा    शहर  हमारा,…

 

गॉव  हमारा    शहर  हमारा,

और   तिरंगा  प्यारा    है।

हर दिलमें  जो जोश जगाये

वह जयहिन्दका नारा है।

ये  भारत देश हमारा है।(२)

 

 

धवल हिमालय पावन गंगा

देश हमारा हरियाला है।

हिन्द महासागरकी लहरें चंगा

दर्शन कन्याकुमारीका सुहाना है

ये  भारत देश हमारा है।(२)

  

आदर अहींसा सनातन धारा

हर पृथ्वीवासी कबीला है।

पूरब- पश्चिम  प्यारका नाता

संस्कार धर्म पुराना है।

ये  भारत देश हमारा है।(२)

 

अंतर मनसे व्यवहार सजीला

पशु पंखीसे याराना है।

सबकी प्रगती अपनी भलाई

वह भारतका महा गाना है।

ये  भारत देश हमारा है।(२)

 

नभसे आज चॉद पुकारे 

देखो , ये तिरंगा भारतका है।

आओ मिलके हरख जगाये

ये देश हमारा भारत है,

ये  भारत देश हमारा है।(२)

रमेशचन्द्र पटेल(आकाशदीप)

…………………………………………………………….

સત્ય ખુલ્લી કિતાબે મઢ્યું…

 

કાળની આ કરવટ બદલવા

મોદી જેવો રૂસ્તમ મળ્યો

સૂણજે સાદ સમયનો આજ સમય પારખી.

જાળવી લે આ ઘડી બંધુ , છે એ વિકટો ભરી.

 

છદ્મવેશી છે કાતીલ ભ્રષ્ટલીલા ,

સુવર્ણ સોગાતોથી લૂંટે.

ત્રણસો સીત્તેરની કલમ ઓથે દૂભવ્યું,

વતનનની એ આપદાઓ કાયમી ટળે.

 

છે જ તાક્યું તીર નાભીએ વીરો,

દેશ અભિમાનથી સર્વ ગર્વ ધરે.

ભાળું ,સાચે જ  સ્વપ્ન ગાંધીનું ફળે ,

છેવાડાનો મા જણ , ભારતીનો લાભી હસે.

 

સશક્ત અખંડ ભારત , કોટિ જન પુરુષાર્થે ખીલે

છે એકતામાં કલ્યાણ, ત્રિરંગો અમૃત પર્વે વદે.

 

રમેશ પટેલ(આકાશદીપ)

 

Read Full Post »