Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ઓગસ્ટ 13th, 2022

મહાન વિભૂતિઓનો ઋણ દેશવાસીઓને મસ્તક છે…

આકાશદીપ

ભારતના ૬૫મા પ્રજાસત્તાક દિન નિમિત્તેખૂબ ખૂબ શુભેચ્‍છાઓ …ભારત દેશને સુંદર ભૌગોલિક પરિસ્થિતિ સાથે, સમર્થ પ્રજા થકી , ભવ્ય ગૌરવવંતો સાંસ્કૃતિક વારસો મળ્યો છે. સમય સમયે, માનવતાની જ્યોત જલાવતી , દેશ પ્રેમી ને વતન માટે ન્યોછાવર થતી પેઢીઓ જન્મી છે. આવા અમર આઝાદીના લડવૈયાઓના સમર્પણે, ભારત નવયુગની  વિશ્વધરોહર બનવા અગ્રેસર થશે, એવી આશા સાથે તેમને વંદન કરી , ૨૬મી જાન્યુઆરીએ ત્રિરંગાને સલામી દઈએ…

એક પ્રજા તરીકે ,રાષ્ટ્રપ્રેમથી વિઘાતક પરિબળો સામે એક સૂરથી ગાઈએ..

Happy Republic DayThis picture was submitted by Gurinder Jeet….with Thanks

શીર સાટે સૌગંધ અમારા, પાવન  હિમાલય ગંગા

નહીં ઝૂકીએ, ન ઝૂકવા દઈશું.. તારી શાન ત્રિરંગા 

Enjoy……

http://leicestergurjari.wordpress.com/2012/01/25/તારી-શાન-ત્રિરંગા-શ્રી-રમ/

શ્રી રમેશભાઈ સાદર નમસ્કાર, આપનું આ રાષ્ટ્રભક્તિનું ગીત ગાતા આપના ઉદ્દાત ભાવો અને વિચારો સાથે એકરુપ થવાનું સદ્ભાગ્ય મળ્યું અને આ રીતે પ્રજાસત્તાક દિને આપની રચના રજુ કરવા મળી તેની ખુશી અપાર છે..આપના ગીત ને ઉચિત ન્યાય આપવા સહુએ યત્ન કર્યો અને આપે અમારા પ્રયાસને આવકાર્યો તે અમારે મન નોંધનીય વાત છે, આપના પ્રતિભાવ માટે આભાર… જયહિન્દ.

-દિલીપ ગજજર(U.K.)

 

View original post 440 more words

Read Full Post »