Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જુલાઇ, 2022

જય કાના કાળા.. મીઠી મોરલીવાલા-

આકાશદીપ

જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ.

સંકલન- રમેશ પટેલ(આકાશદીપ)

શ્રી કૃષ્ણ શરણં મમ” ..સાથે ભાવ વંદના કરીએ..   

“यदा यदा हि धर्मस्य…” આ કોલ પાળવા ચૌદલોકના નાથે શ્રી કૃષ્ણેરૂપે  દેવકીજીની કૂખે અવતાર લીધો. જન્મ કારાવાસમાં પરંતુ… ઉછેર… નંદરાજાને ઘેર માતા યશોદાજીની ગોદમાં વ્હાલ!જન્માષ્ટમી એટલે પ્રભુ પ્રેમીઓના આનંદની પરાકાષ્ઠા….શ્રાવણ વદ આઠમ ને મધ્યરાત્રી..રોહિણી નક્ષત્રમાં  વિષ્ણુ ભગવાને બાળલીલાનો પ્રારંભ કર્યો….એજ આ પાવન ત્યૌહાર ‘જન્માષ્ટમી’ 

ગોકુળ લીલા ૧૧ વર્ષ ૫૨ (બાવન) દિવસ કરવા.. ધસમસતાં યમુનાજીને ચરણ પખાળવાનો લ્હાવો લૂંટાવી..જશોદા મૈયાના પારણે ઝૂલવા પધાર્યા…નંદ ઘેર આનંદ ભયો એટલે આજે ભારતને વિશ્વના દેશોમાં જન્માષ્ટમિનો અપૂર્વ આનંદ લૂંટવાનો તહેવાર. 

…………….

વ્રજની વાટે પૂર્વીબેનના લેખ સાથે વિહરીએ

જન્માષ્ટમી:-

આપણે ત્યાં ચાર રાત્રીઑ બહુ પ્રખ્યાત છે. જેમાં પ્રથમ છે ભગવાન શિવનો મહિમા દર્શાવતી….શિવરાત્રી, નવરાત્રી …જે ચૈત્ર, માઘ, અષાઢ અને આસો એમ એમ વર્ષમાં ચાર વાર આવે છે. ત્રીજી છે જન્માષ્ટમીની રાત. આ રાત્રીએ ભગવાન વિષ્ણુએ સંસારને માયાથી મોહ પમાડી કૃષ્ણ રૂપે જન્મ લીધેલો માટે મોહરાત્રી, અને ચોથી છે કાલ રાત્રી …..આ કાલ રાત્રી તે…

View original post 1,049 more words

Read Full Post »

દાવડાનું આંગણું

લીલુડાં ખેતરો

(મારા જીવનનો  આ એક પ્રસંગ છે.ખેડા જીલ્લાના, મહુધા તાલુકાનું મહિસા ગામ મારું વતન . આઝાદીના ઉષા- કાળમાં દેશદાઝ ને વતન માટે કઈંક કરી છૂટવાના સંસ્કાર બીજ રોપાયેલા. વલ્લભ વિદ્યાનગરથી , બી.વી.એમ કોલેજમાંથી ઈલેક્ટ્રીકલ ઈજનેરની સ્નાતક પદવી બાદ, મારા વતન પ્રત્યેના અહોભાવની આ વા છે.)

કેમછો? આર.જે.પટેલ સાહેબ..નમસ્તે કહેતાં અમેરિકાથી આવેલ ઈજનેર મિત્ર રસિકે,ઑફિસમાં આવી સરપ્રાઈઝ આપ્યું.
રસિક ને હું ૧૯૭૧માં બીરલા વિશ્વકર્મા એન્જિનિયરીંગ,વિધ્યાનગરમાં સાથે ભણેલા.તે વધુ અભ્યાસાર્થે અમેરિકા ગયો
અને હું જીઇબૉર્ડમાં કપડવંજ સબડિવીઝનમાં ઈલેક્ટ્રીકલ ઈજનેર તરીકે નોકરીમાં જોડાયો.આજ સાત વર્ષે અમે ભેગા થયા
ને મુખપર ખુશી છવાઈ.
રસિક અભ્યાસબાદ અમેરિકા સારી જોબ સાથે સ્થાયી થયો હતો. તેની પ્રગતિ અને પરદેશની ઝાકમઝાળના
ફોટા જોઈ મને ખૂબ જ આનંદ થયો.તેણે મારી કામગિરીમાં દિલચસ્પી લઈ વાતોનો દોર સાંધ્યો.નાનકડા તાલુકા
સ્થળે, આજથી ત્રીસ પૂર્વે,ઓછા ભાડાની જગ્યાએ ઑફિસો લેવાતી,ગામને ગોદરે સબસ્ટેશન બંધાતા. બહારથી આવેલાના
મનમાં અનેક પ્રશ્નો ઉઠતા.
રસિકે હળવેથી પૂંછ્યું..રમેશ તું કોઈ સર્કલ…

View original post 502 more words

Read Full Post »

આકાશદીપ

અષાઢી પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા. ભારતીય સંસ્કૃતિની ઉજ્જવલ પરંપરા.

મોક્ષમાર્ગનું જ્ઞાન ના મળેતો સંસારના હિતાહિતનું જ્ઞાન આપનાર સંતો

મળવા જોઈએ.

આ વિષમ કાળમાં અગિયારમા આશ્ચર્ય એવું અક્રમ વિજ્ઞાન , ગૃહસ્થ વેશે

દાદાઈ વાણી સ્વરુપે ,આપણને આપણા સ્વરુપની ઓળખાણ આપવા પ્રગટ્યું.

ભક્ત સંત કવિ નરસિંહ મહેતા એ ગાયું કે

” જ્યાં લગી આત્મ તત્ત્વ ચિન્હ્યો નહીં

ત્યાં લગી સાધના સર્વ જૂઠી

જેન ‘ માર્ગનું એક સરસ ચીંતન...

” Those who know do not speak

Those who speak do not know “

જે જાણે છે તે બોલતો નથી

જે બોલે છે તે જાણતો નથી

..દાદાશ્રી ભગવાન કહે ..સત્સંગમાં અલૌકિક વાણી વહી.

અસ્તિત્ત્વહું છું દરેક પ્રાણીને ખબર હોય..જીવ માત્રને ભાન હોય.

માનવ જન્મ અમૂલખસ્તુત્ત્વ

હું કોણ છું નું ભાનઆત્મા અને પૂદગલને છૂટા કરવા સમર્થ

પૂર્ણત્ત્વપરમાત્મામાં પ્રતીતિ ભાવે અભેદ થવાય.

આપણને સંયોગોનો સંબંધ થયો છે

View original post 160 more words

Read Full Post »