જનની, માતા ,મા આ વ્હાલ ભર્યા શબ્દોની મીઠાશ એજ અમૃત છે. શીશુ પ્રત્યે માનું જીવન એટલે અમૂલખ દૈવી સમર્પણ. માવતરનાં ઋણ સાત જન્મેય ના ચૂકવી શકાય..કાલે માતૃદિન નિમિત્તે
ગુજરાતના સુપ્રસિદ્ધ કવિ દામોદરદાસ ખુશાલદાસ બોટાદકરે ‘જનની’ કાવ્યમાં કહ્યું છે કે…..
‘મીઠા મધુ ને મીઠા મોરલા રે લોલ,
એથી મીઠી તે મોરી માત રેજનનીની જોડ સખી નહીં જડે રે લોલ.
…………………
શિશુવયે સાહિત્ય સંસ્કારથી મહેકાવનાર માવતરનાં મીઠડાં વાત્સલ્ય ઋણને વંદના.
કાશીબેન(હરખા)- તાઃ ૧ / ૯ / ૧૯૧૫
અવસાન- તાઃ ૫ / ૪ /૨૦૦૦
…………………..
જનની.…રમેશ પટેલ(આકાશદીપ)
નથી વિશ્વે કોઈ, તમ સમ મહા પાક જનની
મળે માને ખોળે, મધુ શત મુખી હૂંફ શરણું
ઝરે શીળી ધારા, સરળ ઉરથી ભાવ શીખરે
અને ઝીલી હૈયું, હરિત રમતું થાય ઝરણું
………………….
………………………………
હો માત અમે પીધા મમતાના રે ઘૂંટ …રમેશ પટેલ(આકાશદીપ)
હો માત…
View original post 428 more words
यामाराध्य विरिञ्चिरस्य जगतः स्रष्टा हरिः पालकः
संहर्ता गिरिशः स्वयं समभवध्द्येया च या योगिभिः ।
यामाद्यां प्रकृतिं वदन्ति मुनयस्तत्त्वार्थविज्ञाः परां
तां देवीं प्रणमामि विश्वजननीं स्वर्गापवर्गप्रदाम् ।।
जिनकी आराधना करके स्वयं ब्रह्माजी इस जगत के सृजनकर्ता हुए, भगवान हरि पालनकर्ता हुए तथा भगवान शिव संहार करनेवाले हुए, योगीजन जिनका ध्यान करते हैं और तत्त्वार्थ जानने वाले मुनिगण जिन्हें मूलप्रकृति कहते हैं – स्वर्ग तथा मोक्ष प्रदान करनेवाली उन जगज्जननी भगवतीको मैं प्रणाम करता हूँ ।
જનની.
નથી વિશ્વે કોઈ, તમ સમ મહા પાક જનની
મળે માને ખોળે, મધુ શત મુખી હૂંફ શરણું
ચીંતન સભર પ્રતિભાવથી જગદમ્બાના આશિષ ઝીલાયા.
Sent from my iPhone
>