અધિક માસમાં સાચા ગુરુને ઓળખીએ…આત્મા જડશે એ દિવસે તીર્થંકર પદી
કેવળી થઈ મોક્ષે પધારશે….તેમના વ્યવહાર જન્મથી જ ઊંચાહોય..મહાવીર
ભગવાન જેવા…..ચાલો સત્સંગી થઈએ..
(Thanks to webjagat for this picture)
‘સહજ-આત્મા-સ્વરૂપ પરમ ગુરુ’ ….દાદાઈ વાણી
જ્ઞાન , ભક્તિ ને યોગ એ ત્રણ શબ્દો ગીતાના એટલા અદભૂત છે, એના વિજ્ઞાન
પ્રમાણે સમજાય તો!
સર્વ પ્રથમ ‘જ્ઞાન’ મૂક્યું છે પછી ભક્તિ. જ્ઞાન સાથે ભક્તિ તો જોઈએ જ.
ભક્તિ વગરનું જ્ઞાન શુષ્ક થઈ જાય અને જ્ઞાન વગરની ભક્તિ જડ થતી જાય.
શરીરની યોગ ક્રિયાઓમાં , હોવાપણું, નિષ્પક્ષપાતીપણે રહેવું જોઈએ.
ચેતનધારા અને પુદગલધારા પોતપોતાની રીતે સાથેને સાથે રહ્યા કરેછે ને પોતપોતાના સ્વભાવમાં રહ્યા કરેછે.
અહીં આગળ વચ્ચેનો દેહ છે હજુ, અને એ દેહ આખો ‘અદભૂત સહજ સ્વરૂપે ‘ હોય છે અને શ્રીમદ રાજચંદ્રે
પોતાના સ્વહતે લખી ‘સહજ-આત્મા-સ્વરૂપ પરમ ગુરુ’ કહી તે મૂર્તિની
જ્ઞાન ભક્તિ માટે કહ્યું કે તેનો ‘અદભૂત પરમાર્થ’ છે…
‘આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે’
અને…
View original post 367 more words
પ્રતિસાદ આપો