Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જુલાઇ, 2021

આકાશદીપ

દાદાઈ ગુરુવાણીનો લાખેણો સત્સંગ….

ગુરુ પૂર્ણિમા….અષાઢ સુદ પૂનમ..૩૧ જુલાય, ૨૦૧૫… કોઈ પુણ્યવંતી ક્ષણે..સત્સંગનું સૌભાગ્ય ..જ્ઞાની પુરૂષ”દાદાશ્રી ભગવાન’ ની વાણી ,દર્શન ને જ્ઞાનની ચરણ વિધિ  અમે પામ્યા..કવિશ્રી નવનિતના પદમાં કહું તો…’શ્રુતવાણી સત્સંગ અમારું જીવન’..જ્ઞાતા-દૃષ્ટાની અનુભવ દશાનો પથ મળ્યો…જ્ઞાનીનું પ્રત્યક્ષપણે બોલવું ને સાંભળવું ને’ મતિજ્ઞાને’ જાગૃતિનો સંજોગ જે ઊભો થયો ને ખૂલ્યો..તેની સૂક્ષ્મતા સમજાઈ….ને મનને નીરોગી કરવાની કૃપા મળી. એ પુણ્ય સ્મરણ સાથે…’દાદા ભગવાનના અસીમ જયજયકાર’ ના મંત્રથી ગુરુ ચરણે શતશત વંદન કરી ધન્ય થઈએ…

વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન…દાદાશ્રી ભગવાનના આશિષ..સત્સંગી  રમેશભાઈ ને શ્રી સીરીષભાઈ દોશી

કૃપાળુ દેવ…શ્રીમદ રાજચંદ્રજીએ કેવી ગેરેન્ટી આપી…જે કોઈએ આપી નથી!

પ્રગટ આત્મા સત્પુરુષ માં વર્તે છે શાસ્ત્ર માં નહિ, “…મેં બધાં જ શાસ્ત્રો જોયેલાં છે ને તમને ગેરેન્ટી આપું છું કે ..એ સિવાય મોક્ષનો બીજો માર્ગ નથી…

એટલે જ તમને આ દાદાશ્રી કહે છે કે..”સત્પુરુષનો યોગ કરો”.

પ્રશ્ન કર્તા…દાદાશ્રી ..સંત પુરૂષ ને સત્પુરુષ માં શો ફેર?

આખા જગની કલ્યાણ કરવાની જેની ભાવના હોય ,એમને ફક્ત મનમાં એ જ…

View original post 518 more words

Read Full Post »

આકાશદીપ

મહા શિવરાત્રી…મહાવદ ચૌદશની નિશા. આજે શિવજીના નિરાકાર રૂપ શિવલિંગના પ્રાગટ્યનું પર્વ.

શિવજી એટલે સ્વયંભૂ, શંભુ, જ્યોતિસ્વરૂપા ત્રણે લોકના નાથ , જેની  આરાધના  બાર જ્યોર્તિલિંગના સ્વરૂપે ભારતવર્ષોથી  કરતું આવ્યું છે. પરમાત્માના અમર અનાદિ સંતાન ,ભિન્ન ભિન્ન આત્માઓને સ્વયંભૂના દર્શન અનુભૂતિની આજે આ મહારાત છે.

આજે શિવરાત્રી.. શિવ-પાર્વતિના વિવાહ એટલે શિવ અને શક્તિનું મિલન અને બ્રહ્મતત્ત્વ એટલે આ બ્રહ્માંડના રચિયતા શિવની ઉપાસનાનું પર્વ. .

શિવ એ પૂર્ણતાનું પ્રતિક છે..મહા ચૈતન્ય છે. ‘સબકા માલિક એક હૈ’..સાંયબાબાના માનવજાતને આપેલા ધર્મસંદેશની  વાતને અનુરૂપ, બ્રહ્માકુમારી ..દાદા લેખરાજના દર્શન પ્રમાણે ..શિવ એ પરમાત્મા સ્વરૂપ છે અને ત્રિમૂર્તિ એટલે બ્રહ્મા, વિષ્નુ અને શંકરના રચયતા છે.તેમને ત્રિનેત્ર  એટલે કહેવાય છે કે ત્રીજા  જ્ઞાન નેત્ર વડે  એ ત્રિકાળ દર્શી છે. સાકાર, આકાર (અવ્યક્તલોક)અને નિરાકાર ત્રણે લોકના માલિક છે એટલે ત્રિલોકીનાથ છે.

સાકાર એટલે પૃથ્વીલોક..જ્યાં આત્મા શરીર ધારણ કરેછે. જે સંકલ્પ, વચન અને કર્મને આધિન છે.

આકાર (અવ્યક્તલોક)…દેવતાઓનું આકારી રૂપ સૂક્ષ્મ પ્રકાશ તત્ત્વ રૂપે હોય(સૂક્ષ્મ આકારી દેવતા) અને ત્રિદેવ ..બ્રહ્મા વિષ્નુ અને શંકરનું…

View original post 268 more words

Read Full Post »

આકાશદીપ

ભગવાન જગન્નાથજીની રથયાત્રા… રમેશ પટેલ(આકાશદીપ)

અષાઢ સુદ બીજ..ભગવાન જગન્નાથજી નગરમાં પધારી દર્શન દે ને ભક્ત ઉરેથી જય જગન્નાથના ઘોષ ગાજે. અમદાવાદમાં વીરા બલભદ્ર ને બહેની સુભદ્રા સાથે મોસાળમાંથી પધારેલા ભગવાન જગન્નાથજીનાં વધામણાં.. સુંદર વાઘા ને મગ જાંબુનો પ્રસાદ ને શીરે જો અમી છાંટણાં થાય તો ,  સૌ જીવો રથયાત્રામાં પરમ સુખ  અનુભવે.

મગનો પ્રસાદ..અન્નકૂટને બદલે જગન્નાથજીને મગ જાંબુનો પ્રસાદ..કેમ જાણવું છે?

મગ એવું કઠોળ છે..જે શરીરમાં બળનો સંચાર કરે. અશક્તિ વખતે વૈદ હોય કે આજનું મેડીકલ વિજ્ઞાન..મગ અને પાણી લેવાની શરુઆત થાય. એ પથ્ય ખોરાક..દૂધની ગરજ સારે.લાંબા ઉપવાસ પછી મગના પાણીથી પારણાં,એટલે પાચનતંત્રને ગીઅર અપ કરવાની ચાવી. મહર્ષિ ચરકે જે જીવનીય વર્ગની દશ વનસ્પતિ ગણાવી છે..તેમાં મગ સ્થાન ધરાવે છે…જીવનને આધાર દેનાર. રથયાત્રા એટલે લાંબી પૈદલ યાત્રાનો લોકોત્સવ. રથ જાતે ખેંચવાનો ઉત્સાહ. મગની પ્રસાદી એટલે શક્તિ દેતો ગુણકારી એબીસી પ્રોટીનથી ભરપૂર પ્રસાદ ને સાથે કુદરતનો રસથાળ એટલે જાંબુને કાકડી. અખાડાવાળા ને ભક્તોજનો માટે કેટલી સરસ વ્યવસ્થા..કોઈ નુકશાન જ નહીં. ફણગાવેલા કઠોળ…

View original post 328 more words

Read Full Post »

આકાશદીપ

મેળો એટલે ભાતીગળ સંસ્કૃતિનો સમન્વયનો ઉમંગ. ભારતની ધરા પર
મેળાની રંગત માણવી એ છલકતા લોકજીવનની સુગંધ છે. 
   આજે ૪ જુલાઈ એટલે અમેરિકા દેશનું સ્વતંત્રતા પર્વ. આ દેશ એટલે
આ પૃથ્વી પટાંગણે મહોરેલી અનેક સંસ્કૃતિઓનો મેળો. સાતે ખંડના લોકો
પોતપોતાની સંસ્કૃતિ સાથે અહીં વસ્યા છે અને સૌનો એક મહામૂલો મંત્ર છે..
‘   The constitution is the supreme law of land ‘
  
  માતૃભૂમિ ભલે અલગ હો પણ આ કર્મભૂમિના ગૌરવને દરેક અમેરિકન નાગરિક પ્રાધાન્ય આપેછે અને રાષ્ટ્રધ્વજ તમને અનેક સ્થળે ગૌરવથી લહેરાતો જોવા મળેછે. આજે સંધ્યાકાળે ‘Fire works’ થી આકાશ ઝળહળી
ઉઠશે..જાણે દીપોત્સવી ઉત્સવ.

  આજના આ સ્વતંત્રતા પર્વે શુભેચ્છા સાથે..અમેરિકાની પોએટ્રી પ્લાઝા   (મેરીલેન્ડ) .. Immortal Verses માં પ્રસિધ્ધ થયેલી  , ૨૦૦૭ માં રચેલી
મારી આ કવિતાથી  આ દેશની મહાનતાનું અભિવાદન કરીએ..

(Thanks to webjagat for this picture)

Dimond of the earth….Rameshchandra J. Patel(Aakashdeep)

Oh! my friend look at the land
wonder of the world, great dreamland

View original post 108 more words

Read Full Post »

July- 4 – A special day

આકાશદીપ

અમેરિકાનો સ્વતંત્રતા દિવસ ૪ જુલાઈ ….

(Thanks for picture)

અમેરિકા ૧૭૭૬ની ૪ જુલાઇએ ગ્રેટબ્રિટનથી અલગ પડયું .  આ સ્વતંત્રતા માટે થોમસ જેફર્સન, બેન્જામિન ફ્રેન્કલીન, જોન એડમને  સૌ આજે ગૌરવપૂર્વક યાદ કરે છે.

આતશબાજીથી સમગ્ર અમેરિકા દેશ..ભવ્ય ઉજવણી કરે છે…જાણે દીપાવલીનો ઝગમગાટ.

with thanks to net-jagat

The U.S. Congress made July 4th a federal holiday; in 1941, …Independence Day remained an important national holiday and a symbol of patriotism.

સ્વામીજીનાં અમેરિકન અનુયાયી જેમને સ્વામીજી ‘ધીરા માતા’ કહેતાં એવાં સારા બુલ પાસે રહેલાં પત્રો અને દસ્તાવેજો પરથી ખ્યાલ આવે છે કે ઈ.સ. ૧૮૯૮માં સ્વામીજી પોતાનાં કેટલાંક અમેરિકન અને અંગ્રેજ અનુયાયીઓ સાથે કાશ્મીરનાં પ્રવાસે હતા. આ વિશિષ્ટ દિવસ પર ચોથી જુલાઈની સવારે એમણે એક કાવ્ય લખ્યું હતું: To The Fourth of July. ચોથી જુલાઈ એટલે અમેરિકાનો સ્વતંત્રતા દિવસ. સૂર્યનારાયણને ઉદ્દેશીને લખાયેલું અને મુક્તિની ગરિમા કરતું આ કાવ્ય, એમણે સવારનાં ઉપહાર સમયે મોટેથી વાંચી સંભળાવવાનું કહ્યું હતું.

Behold, the dark clouds melt away,
That gathered thick at night, and…

View original post 1,003 more words

Read Full Post »