Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જૂન 28th, 2021

આકાશદીપ

માગસરથી  વસંત પંચમી સુંધી લગ્નની મૌસમ પૂરબહાર લહેરાવા માંડે, પરદેશમાં વસતા ઘણાં ભારતીય કુટુમ્બો,

જીવન સાથીની પસંદગી માટે , વતનની વાટો પકડી, પાછા પધારે. હવે તો જ્યાં રહેતા હોય ત્યાં પણ,

લગ્નની વિધિ , પોતપોતાના લગ્ન સંસ્કાર મુજબ કરે, બે અલગ ધર્મ કે પ્રાન્તના હોય તો, બંને રીતે આયોજન થાય.

ઉષ્માથી વધાવતા, આ યાદગાર પ્રસંગ ને નવદંપતિ હરખે મઢે ને કવિવર રવિન્દ્રનાથ ટાગોરની ખ્યાત પંક્તિઓ

મનમાં ગુંજે…

                    ચાલતો થા અહીંથી જૂના પુરાણા ઓ સમય

                    કેમ કે આરંભી છે નૂતને અવનવી રમત. 

સમાજ આજે એક મોટા પરિવર્તનની પ્રક્રિયાના એરણ પર ઘડાઈ રહ્યો છે, નવા પડકારો ,નવલી સમસ્યાઓના વાયરાઓ

ઝીલવાની , દામ્પત્ય જીવને તૈયારી રાખવી પડે. સરોવરમાં જેમ વમળો ઊભા થાય અને શમે, તેના માટે પૂર્વાગ્રહો ત્યજીને

સંવાદિતા કેળવવી પડે.

   આવો અલગ અલગ ધર્મના લગ્ન વિધિની ઝાંખી કરીએ અને આનંદના ભાગીદાર થઈએ..

હિન્દુ ધર્મ…

    પરણે પરણે શંકર પાર્વતિની જોડ રે…

લગ્ન એ હિન્દુ સંસ્કૃતિમાં સંસ્કાર છે.બે કુટુમ્બોનું મિલન…

View original post 652 more words

Read Full Post »