Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for એપ્રિલ 19th, 2021

જય સિયારામ જગજાનિ

આકાશદીપ

પાવન પ્રાગટ્યની તિથિ…ચૈત્ર સુદ નવમી.

શ્રી રામનું માટે છબી પરિણામ

Thanks to webjagat for the pictures

ભારત ભોમની ચેતના ભગવાન શ્રી રામનું અયોધ્ધા ધામમાં પ્રાગટ્ય ને છપૈયામાં શ્રી ઘનશ્યામ એટલેકે શ્રી સ્વામીનારાયણ ભગવાનનું પ્રાગટ્ય. 

સૂર્યવંશી ઇક્ષ્વાકુ કુલોત્પન્ન અજ રાજાના પુત્ર દશરથને કૌશલ્યાથી વિષ્ણુના અંશથી થયેલ પુત્ર રામ.

રામ’ શબ્દમાં ર, અ, મ – આ ત્રણ અક્ષરો છે. ‘ર’ એ અગ્નિનું બીજ છે. તે શુભ-અશુભ કર્મને બાળી નાખે  એ મંત્ર છે. ‘અ’ એ સૂર્યનું બીજ છે. તે મોહાંધકારનો નાશ કરે છે અને જ્ઞાનનો પ્રકાશ કરે છે. ‘મ’ એ ચંદ્રનું બીજ છે. તે ત્રિવિધ તાપ, આધિ, વ્યાધિ અને ઉપાધિને હરે છે. સર્વ પ્રકારના સંતાપને દૂર કરે છે. ‘ર’ કાર બ્રહ્મમય છે, ‘અ’ કાર વિષ્ણુમય છે. અને ‘મ’ કાર શિવમય છે. આ રીતે ‘રામનામ’ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સાક્ષાત સ્વરૂપ છે. ‘રામનામ’ એ ‘ઓમકાર’ સમાન છે. ઓમકાર જ બ્રહ્મા છે. ઓમકાર આત્મારૂપ છે. ઓમકારની ઉપાસના વ્રતધારી માટે સાક્ષાત્કારનું સાધન છે.

ઘણા પૂછે મંદિરોનું મહત્ત્વ શું?…માણસની   આધ્યાત્મિક…

View original post 645 more words

Read Full Post »

સાભાર- પાવન મનન

પ્રદીપની કલમે

ખુબજ ચમત્કારીક માનવામાં આવે છે આ શ્રીકૃષ્ણ મંત્રને, સંકટ સમયે જપ કરવાથી દૂર  થશે તમામ દુ:ખ - Moje Mastram

.      .પવિત્ર પ્રેમ સાંકળ તાઃ૧૯/૪/૨૦૨૧      પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્ર પ્રેમ મળે મમ્મીનો સંતાનને,જે દેહને પાવનરાહે લઈ જાય
જીવનમાં સંબંધછે કર્મનો,મળેલદેહના જીવને પવિત્રપ્રેમ મળીજાય
....સમયની સાથે ચાલતા બાળપણ,જુવાનીમાં પ્રવિત્રરીતે સમયને સચવાય.
કુદરતની આકૃપા અવનીપર નિરાળી,નિખાલસ ભાવનાથી પ્રેરીજાય
માનવદેહને સમયનો સંબંધ છે જીવનમાં,જે સમયે કર્મ કરાવી જાય
મમ્મીનો સંતાનને સમયે પ્રેમ મળે,એ નિખાલસ પવિત્ર પ્રેમ કહેવાય
સમયની સાથે ચાલતા અનુભવ થાય,જે બાળકને આનંદઆપી જાય
...સમયની સાથે ચાલતા બાળપણ,જુવાનીમાં પ્રવિત્રરીતે સમયને સચવાય.
પવિત્રપ્રેમની સાંકળ એજ સુખઆપે,જે પ્રેમની જ્યોત પ્રગટાવી જાય
અદભુતલીલા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલદેહને મળી જાય
પાવનરાહે જીવનજીવતા અનેકના,નિખાલસ પ્રેમથી જીવને શાંંતિ થાય
જીવને દેહ મળે અવનીપર,જે ગત જન્મના દેહના કર્મનીજ મળી જાય 
...સમયની સાથે ચાલતા બાળપણ,જુવાનીમાં પ્રવિત્રરીતે સમયને સચવાય.
###########################################################

View original post

Read Full Post »