Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for માર્ચ 24th, 2020

ચૈત્રી પડવો… નવરાત્રી માની ઉપાસના…પ્રેમસે બોલો જય માતાજી

આકાશદીપ

મા આદ્યશક્તિ અંબામાનો પ્રાગટ્ય દિવસ…ભાદરવાસુદ પૂનમ…

અંબાજી યાત્રાધામ…ગુજરાત રાજ્યનાબનાસકાંઠા જિલ્લામાં , આરાસુરના ડુંગરમાં ,અરવલ્લીની ગીરીમાળામાં આવેલ પવિત્ર યાત્રાધામ અંબાજી 240-20 ઉ અંક્ષાશ અને 720-51 રેખાંશ પર દરિયાઈ સપાટીથી 1600 ફુટની ઉંચાઈ પર આવેલ છે.

  358 સુવર્ણ કળશ ધરાવતું ભારત ભરમાં એક માત્ર આ શક્તિપીઠ છે. 51 શક્તિપીઠોમાંનું આ  તિર્થસ્થાન હૃદયસમુ  લાખો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે.

 ધાર્મિક રીતે અંબાજી ભારતની શક્તિપીઠમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ વિસ્તાર સરસ્વતી નદીનું ઉદગમસ્થાન અને આદ્યશક્તિનું પુરાણપ્રસિધ્ધ સ્થાન છે. અંબાજીથી બે કિલોમીટર દૂર ગબ્બરના પહાડ આવેલી ગુફા એટલે અંબામાતાનું આદિસ્થાન.  મંદિરની નજીક આવેલ વિશાળ સ્થાપત્ય કલાનું બેનમૂન વર્ષો પુરાણું માન સરોવર આવેલું છે. જ્યાં કૃષ્ણ ભગવાનની ચૌલ ક્રિયા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

અંબાજી મંદિરમાં કોઇ દેવીની મૂર્તિની પૂજા થતી નથી, પરંતુ વીસાયંત્રની પૂજા કરાય છે. આ યંત્ર માન્યતા અનુસાર શ્રીયંત્ર છે જે ઉજ્જૈન તેમ જ નેપાળના શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે સંકળાયેલું હોવાનું અને યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે. આ યંત્રની દર મહિનાની…

View original post 628 more words

Read Full Post »