લાડિલા કવિશ્રી અનિલભાઈ ચાવડા…ખૂબ ખૂબ અભિનંદન
દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષે ભારતની ૨૨ ભાષાઓના યુવા સાહિત્યકારને શ્રેષ્ઠ કૃતિ માટે એવોર્ડ આપવામાં આવે છે…આપણા લાડિલા કવિશ્રી અનિલભાઈ ચાવડા..તેમના ગઝલ સંગ્રહ-‘સવાર લઇને’ માટે પુરુસ્કૃત થયા છે….અમે સૌ આપના આ યશગૌરવને ખૂબ ખૂબ અભિનંદનથી વધાવતાં આનંદ અનુભવીએ છીએ..
રમેશ પટેલ(આકાશદીપ)
A News,,Akila..
‘‘સવાર લઇને”: શ્રી અનિલ ચાવડાના ગઝલ સંગ્રહને ‘‘દિલ્હી સાહિત્ય અકાદમી” પુરસ્કારઃ સુરેન્દ્રનગર જીલ્લાના સામાન્ય ખેડુત પરિવારમાંથી આવતા યુવાનની ઉંચી ઉડાનઃ ચોમેરથી અભિનંદન વર્ષા
વસંત ઋતુના આગમનની છડી, નભથી ઉષ્મા ઝીલી, નવી કૂંપળો દે એટલે કે કુદરતના પ્રેમ સંદેશાની વધામણી …આવો હૃયમાં તેના ભાવો ઝીલીએ..
શ્રી દિલીપભાઈ ગજ્જર(યુ.કે.)ના વિશેષ આભાર સાથે, વાસંતી રસથી છલકતું, એક મારું ગીત માણીએ.
…..
આ સાથે બ્લોગ પર આપનું ગીત રજુ કર્યું છે . ..રજૂઆત યુવાન કવિ અનીલ ચાવડા એ લખી આપેલ મારા ઉમેરા સાથે …
શુભેચ્છા સહ દિલીપ
સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)
વાહ !! ખુબ સરસ કૃતિ, ખુબ જ સરસ તેનું રસગાન !!
અઢળક અભીનન્દન…
માણીએ