પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ માટે, ૨૧મી ડિસેમ્બર એટલે ટંકામાં ટૂંકો દિવસ જ્યારે દક્ષિણ ગોળાર્ધ માટે લાંબામાં લાંબો દિવસ. પૃથ્વીની ધરી ૨૩.૫ અંશ નમેલી રહી સૂર્યની પ્રદક્ષિણા લંબ વર્તુળ કક્ષાએ કરે છે. આ પરિસ્થિતિની, પૃથ્વીની ગતિ પર પણ અસર પડવાથી, દિવસના ૨૪ કલાકના સમયમાં પણ ફરક પડે છે. ૨૪ કલાકનો સાચો સમય દિવસનો, વર્ષમાં ફક્ત ચાર દિવસ જ હોય છે. the length of the day depends on the latitude of the place on the Earth – the higher the latitude, the shorter the day but the dependency is nonlinear
અમદાવાદ ખાતે ૧૦ કલાક ૪૩ મિનિટ ને ૧૫ સેકન્ડનો દિવસ રહેશે.
The solstice doesn’t always occur on 21 December. Sometimes it nudges into the early hours of 22 December, which will happen again next year. The hour of day also varies.
“In fact, it is 24 hours only four times a year, and never in December,” explains astronomer Stephen Hurley, who runs a popular science blog called The Science Geek. “It is at its shortest around 23 hours 59 minutes and 30 seconds, in early September, and at its longest around 24 hours 30 seconds in December.”
Earth has seasons because our world is tilted on its axis with respect to our orbit around the sun. Image via NASA.(Thanks to earth-sky.ORG.)..webjagat
આ ખગોળીય ઘટના એટલે આપણી મકર સંક્રાન્તિ.સૂર્ય મકર વૃત પર પહોંચી, ૨૨મી ડિસેમ્બરથી ઉત્તર તરફ વળવા લાગે..એ ઉત્તરાયણ…આપણી ખગોળીય પધ્ધતિમાં સૂર્ય મકર રાશીમાં પ્રવેશે એટલે,મકર સંક્રાન્તિ ઉજવીએ છીએ. આમ આકાશી ઉત્તરાયણ ૨૨મી ડિસેમ્બર ને આપણી આવે ૧૪ કે ૧૫મી જાન્યુઆરીએ…આવી મજાની વાતો નભવાડીની છે.પતંગો ઉડાડવાની મજા…સાથે એ પણ જાણીલો કે..સૂરજદાદાનું એક નામ ‘પતંગ’ પણ છે સૂર્યની ગતિ બદલાતાં હવામાનના ફેરફાર શરુ થાય છે, પવનની ગતિ બદલાય છે…એ સૌ આપણી જીવન લીલાના કિમિયાગર છે..અને આપણે ભારતીય સંસ્કૃતિ દ્વારા, માનવ જીવનના સમન્વય રૂપે પુણ્યપર્વ થકી ઉજવીએ છીએ.
સૂર્યની વિશ્વવ્યાપી દૈવી શક્તિ, આ પંચ તત્ત્વોની પ્રકૃતિ સાથેના જોડાણને ,આપણા ઋષિઓએ ગાયત્રી શક્તિ થકી પીછાણી છે..સાધના કરી સાક્ષાત્કાર કર્યો છે. હ્રીં–બુધ્ધિ, શ્રીં–સમૃધ્ધિ ને ક્લીં–શક્તિ, એ ત્રિગુણાત્મક વિશેષતાઓનો ઉદગમ તેના પ્રતાપે જ થાય છે.
સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)…આધાર..વેબ જગત.
ઉત્તર ગોળાર્ધના હિમાલય, યુરોપ ને અમેરિકા-કેનેડા સરહદે, ધરણી હિમાચ્છાદિત થઈ ગઈ છે. મહાનદી નાયગ્રા ધોધ માટે, સૂરજ દાદા જેમ જેમ દશિણથી પાછા પધારશે ,તેમ તેમ જળ પ્રવાહનો વેગ , બરફ ઓગળવાથી વધુ ઘૂઘવતો વહેશે. આ જળરાશિ જૉઇએ ત્યારે, વિચાર આવે કે આપણા સૂરજદાદાના કિરણોએ , આ પૃથ્વીને લીલુડી રાખવા કેટલું તપ કર્યું છે….
નાઈગ્રા ત્રિધોધે…રમેશ પટેલ(આકાશદીપ)
ઠરે ઠારતા ઉત્તરીય ભૂખંડો
રચે જ સર જાણે મીઠા જલડેરા
લહેરે નદી નિર્મલા ત્રિધોધે
ધસે નીર ખીણે રચે જલમાર્ગા
મળી હૂંફ ને ખીલતી ધરણી આ
ઝૂમે ડુંગરા થઈ મદમાતા
ઊડે ચહકતાં વૃન્દપંખી ભોળાં
ભરે કલરવે ગોદ અંતરાળાં
રમે સાગરા સ્વરૂપી જલરાશી
વહે ત્રિપથી નાઈગ્રા રૂમઝૂમી
નયન રમ્ય દીસે જ ગૌરવવંતી
રચે ધોધ આ ખ્યાત જોબનવંતી
ઘણી આપદાઓ રમે કુદરતી
થઈ સાક્ષી તું ઈતિહાસ યુગી
વહે વીજળી વેગે આ જલધારે
અર્પે ઐશ્વર્ય દર્શના બહુરૂપી
રમેશ પટેલ(આકાશદીપ)
ઠરે ઠારતા ઉત્તરીય ભૂખંડો
રચે જ સર જાણે મીઠા જલડેરા
તેમા અમે તો
મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે;
હતા આપણે મૂળ તડકાના માણસ
રાહતની વાત લાગે
મજાની રચના.
સરયૂ
સરસ ભુગોલીક માહિતી સાથે મજાનું એક કાવ્ય
બન્ને વાંચવાનો આનંદ લીધો.