HAPPY GANESH CHATHURTHI\
(Thanks to webjagat for these pictures)
“ૐ ગં ગણપત્યૈ નમઃ”
ગણપતિ બાપા મોરિયા..સો સો લાડુ ચોરિયા
જેનું સ્મરણ સદા મંગલ કર્તા એવા ગણપતિદાદાને આજના મંગલ
દિવસે સંસારનું મંગલ થાય એ ભાવના સાથે પ્રાર્થીએ….
વિઘ્નહર્તા ગણનાથ ગણેશ….રમેશ પટેલ(આકાશદીપ)
માત પાર્વતી પિતા મહેશ
વિઘ્નહર્તા ગણનાથ ગણેશ
શુભ સુમંગલ સ્મરણ મીઠા
રિધ્ધિ સિધ્ધિ સહ આજ દીઠા
સૂરજ દેવ સમ તેજ પ્રભા
આનંદ હિતકારી દેવ સદા
નત મસ્તકે જોડી હાથ
પ્રથમ વંદીએ દેજો સાથ
સર્વ લોકે સર્વ કાળે ફરકતી યશ ધ્વજા સદા તમારી
યુગો યુગોથી સંસાર સઘળો ગાયે ગાથા તવ પ્રભાવી
દેજો શક્તિ એવી અમને ઝીલવા સંસ્કાર આ કલમથી
સ્વ ને જગાડી અર્પજો પ્રેરણા સીંચવા ઉજ્જવળ ભાવી
રમેશ પટેલ(આકાશદીપ)
સર્વ લોકે સર્વ કાળે ફરકતી યશ ધ્વજા સદા તમારી
યુગો યુગોથી સંસાર સઘળો ગાયે ગાથા તવ પ્રભાવી
દેજો શક્તિ એવી અમને ઝીલવા સંસ્કાર આ કલમથી
સ્વ ને જગાડી અર્પજો પ્રેરણા સીંચવા ઉજ્જવળ ભાવી
“ૐ ગં ગણપત્યૈ નમઃ”
દુન્દાળા દુખ ભંજન ગણપતીની ગણેશોત્સવ પ્રસંગની સુંદર કાવ્યાંજલિ .
માત પાર્વતી પિતા મહેશ
વિઘ્નહર્તા ગણનાથ ગણેશ
શુભ સુમંગલ સ્મરણ મીઠા
રિધ્ધિ સિધ્ધિ સહ આજ દીઠા
આપને ગણેશોત્સવનાં અભિમ અભિનંદન ,રમેશભાઈ.
આદરણીય શ્રી રમેશભાઈ,
સર્વ લોકે સર્વ કાળે ફરકતી યશ ધ્વજા સદા તમારી
યુગો યુગોથી સંસાર સઘળો ગાયે ગાથા તવ પ્રભાવી
દેજો શક્તિ એવી અમને ઝીલવા સંસ્કાર આ કલમથી
સ્વ ને જગાડી અર્પજો પ્રેરણા સીંચવા ઉજ્જવળ ભાવી
સુંદર રચના ! આપને ગણેશમહોત્સવ ની શુભકામના સાથે શુભેચ્છાઓ !
સ્વ ને જગાડી અર્પજો પ્રેરણા સીંચવા ઉજ્જવળ ભાવી
રમેશ પટેલ(આકાશદીપ)
Saras !
Gamyu.
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo !
આદરણીય શ્રી રમેશભાઈ, (આકાશદીપ)
માત પાર્વતી પિતા મહેશ
વિઘ્નહર્તા ગણનાથ ગણેશ
શુભ સુમંગલ સ્મરણ મીઠા
રિધ્ધિ સિધ્ધિ સહ આજ દીઠા
ગજાનન ગણેશના મંગલ મહોત્સવ ટાણે કસબી કલમે આલેખાયેલ અનેરું ગાન
કોમ્પ્યુટરમાં મોટો ખોટકો સર્જાવાથી હું આપના તેમજ અન્યના બ્લોગ પર વિચારો
પ્રદર્શિત નથી કરી શક્યો તે બદલ ક્ષમા ચાહું છું
ગણેશોત્સવની સર્વેને ખુબ શુભ કામના
ગણપતિ બાપા મોરિયા
ગણેશઉત્સવ ની શુભ કામાન
[…] [https://nabhakashdeep.wordpress.com] તમારા મિત્રોને વહેંચોઃEmailPrintFacebookTwitterLike this:LikeBe the first to like this. By આપણુ ગુજરાત Posted in ગણેશ ચતુર્થી […]