
કવિ રમેશ પટેલ(આકાશદીપ)ના અભિવાદન પ્રસંગે(આણંદ)…, શ્રી ભીખુભાઈ પટેલ(અધ્યક્ષ CVM-વિદ્યાનગર), શ્રી કાંતિભાઈ લિખિયા(ઉપકુલપતિ, ગાંધીનગર)
……..
રેડીઓ .દિલ – ( EdisionUSA)એર વાર્તાલાપ
https://drive.google.com/file/d/1YxDBY5dpCY0wHRW8Zd-Y2qET3PkY9JMZ/view?usp=drivesdk
રમેશ પટેલ(આકાશદીપ), Ramesh Patel
(પ્રતિભા પરિચય by શ્રી સુરેશ જાની)
http://sureshbjani.wordpress.com/2008/07/23/ramesh_patel/
……………..
Audio links of songs and garba of Aakashdeep
https://drive.google.com/open?id=1Y-J_S678oBu4JjcEycIbpwdpAf926zig
https://drive.google.com/open?id=1XYRixahoS_B-sLVOSbbNtR5qqppSR4lE
https://drive.google.com/open?id=1lw2zAUIVlkF11m1uaUCqduOihOwazp1N
https://drive.google.com/open?id=1J-Kvtf7RmE_n-ILP56eOEzd4lZRIFFx_
https://drive.google.com/open?id=1zpqL0HfVyJv9x4f6e8FSGPIzseJPdOvc
https://drive.google.com/open?id=1-3Dpz30ci3bYeNFOEpdcz8h48ytH4Q-e
………………………………..
‘આકાશદીપ’ ની રચનાઓ સ્વર ને સંગીતના સથવારે માણો..ંમાસ્ટર સ્ટુડીઓઓ- આણંદ.
સૌજન્ય- શ્રી ચીરાગ પટેલ
ભજન- ભજમન ભાવધરી ભગવાન
ઢોલ વાગે ને ઊડે ગુલાલ ....હીંડોળા ગીત
કહેવા કહાણી — ગઝલ
મેળે ઝટ જઈએ..લોકગીત
ના પૂછજો તમે…ગઝલ
ના પૂછજો તમે…ગઝલ
https://drive.google.com/file/d/1KnEH7iY4NXDMNDRjzkDOtMZg5VvoVPuH/view?usp=drivesdk
………………………….
મેળે ઝટ જઈએ..લોકગીત
https://drive.google.com/file/d/14ktpTCxzr2tNkRSVGOvtAmKxWYCe8C1U/view?usp=drivesdk
………………..
ઢોલ વાગે ને ઊડે ગુલાલ ....હીંડોળા ગીત
https://drive.google.com/file/d/1qthYzNaDVCFwON6ciUrl8tbXZNiKaMP6/view?usp=drivesdk
……………
કહેવા કહાણી — ગઝલ
https://drive.google.com/file/d/1l1xKV5lqCO6GXOsXAhv2yVh57TE36LCf/view?usp=drivesdk
………………….
ભજન- ભજમન ભાવધરી ભગવાન
https://drive.google.com/file/d/1DTeRN5LDIkvaOdn3n6hORiWdKVmsPp-4/view?usp=drivesdk
પ્રતિશ્રી,
આ.શ્રી ભીખુભાઈ બી. પટેલ(અધ્યક્ષ- ચારુતર વિદ્યામંડળ)
ccto: આ.ડૉ.શ્રી બળવંતભાઈ જાની
સસ્નેહ જય ગુજરાત
આ સાથે, ૧૭ મી મે ૨૦૧૮ ના રોજ, કાવ્યગ્રંથ લોકાર્પણ(આણંદ)- રમેશ પટેલ(આકાશદીપ) માટે, આપના મુખ્ય મહેમાન પદે , યોજાયેલ , એની યુ ટુબ લિંક મોકલી છે.
u-tube link– કાવ્યગ્રંથ લોકાર્પણ..૧૭ મે, ૨૦૧૮ આણંદ- કવિ રમેશ પટેલ
note- click on url below, then click on ‘go to link’ to open link below
https://www.youtube.com/channel/UCAS6_QLJ0z9pe2wm2ZcMJeg
………………………
સૌજન્ય આદરણીયશ્રી વિનોદભાઈ પટેલ….સેન્ડિયાગો.
આવો પાર્શ્વસંગીતમાં..અમારા કેલિફોર્નીઆમાં દોહિત્રી જાનુ ને ખુશી સાથેની મજાની પળોનો વીડિયો પર, બે નવલા સ્વરચિત ગરબાની મજા માણીએ…
https://drive.google.com/file/d/0B4azqvwjT9U1QnNWNXowaG5fUFk/view
………..પોષ્ટ…વિનોદ વિહાર…સાભાર…
હાલો ” વિનોદ વિહારે” ગરબા સાંભળવા…સંકલન-રમેશ પટેલ(આકાશદીપ) .
………………………………………
https://www.youtube.com/watch?v=AVH_BXlvoUI&feature=youtu.be
bhajan^^^^^^^^
“જનજનની શક્તિ ઊભરી, વતનને દીધી આઝાદી
વીરોની આ ભૂમિ ભારતી, ગજગજ ફૂલવે છાતી.”
“અમને લાગે સિંહ બિચારા વગડે
કરવા ક્ષુધા તૃપ્ત ફરે અંધારે
માગું હરિ ભાવ ધરીને અંતર
ભવોભવ બનાવજો કળિયુગી ઉંદર”
“રંગમાં રંગ ભળે ને હાલે રંગોની વણઝાર
રંગમાં રમીએ રંગે રમીએ, દઈ મીઠા આવકાર”
“નવી રાહે નવી ચાહે આભ આશાઓ મલકે છે
સહેજ હવા પ્યારની મળતાં, માળો બાંધવા ઝંખે છે
હૃદય આપણું નાજુક નમણું પંખી છે”
“નથી અમારું નથી તમારું, આ જગ સૌનું સહીયારું ,
મારામાં રમતું તે તારામાં રમતું, અવિનાશી અજવાળું.”
_____
http://leicestergurjari.wordpress.com/2012/01/25/તારી-શાન-ત્રિરંગા-શ્રી-રમ/
શ્રી રમેશભાઈ સાદર નમસ્કાર, આપનું આ રાષ્ટ્રભક્તિનું ગીત ગાતા આપના ઉદ્દાત ભાવો અને વિચારો સાથે એકરુપ થવાનું સદ્ભાગ્ય મળ્યું અને આ રીતે પ્રજાસત્તાક દિને આપની રચના રજુ કરવા મળી તેની ખુશી અપાર છે..આપના ગીત ને ઉચિત ન્યાય આપવા સહુએ યત્ન કર્યો અને આપે અમારા પ્રયાસને આવકાર્યો તે અમારે મન નોંધનીય વાત છે, આપના પ્રતિભાવ માટે આભાર… જયહિન્દ.
-દિલીપ ગજજર
……………………………………………………………………………….
શ્રી રમેશભાઈ ,
સૌ પ્રથમ તો હરિફાઈમાં વિજેતા થવા બદલ અભિનંદન.
આજ રોજ આપનું કાવ્ય સબરસગુજરાતીની સાઈટ પર પ્રગટ કરવામાં આવ્યું છે. તેની આ લીંક છે.http://www.sabrasgujarati.com/3670/
સાહિત્યના ક્ષેત્રમાં આપનું યોગદાન અવિરત ચાલું રહે તેવી શુભેચ્છા.
કલ્યાણી વ્યાસ
સબરસગુજરાતી વતી
……………………………………………………………………
___________________________________________
શ્રી દિલીપભાઈ
‘મહેકતું ગુજરાત’ Audio
શ્રી દિલીપભાઈ
સસ્નેહ જય યોગેશ્વર.
ગુજરાતના સ્થાપના દિનના પર્વની ઉજાણી , ગુર્જરી સંતાનને છાજે અને ઉમંગથી ઉછળે એ રીતે ઉજવીએ તેનાથી રૂડું શું? આપ તથા સુશ્રી રોશનીબેનના સુમધુર કંઠ અને શ્રી નારાયણ ખરેના સંગીતથી ગીતના શબ્દોમાં વતન પ્રેમનો પમરાટ વહ્યો છે. ચેતુબેન એચ. ઘીયાની રજૂઆત પ્રસ્તાવનાથી, ગીત સાંભળવાની ઉત્કંઠા જાગી જાય છે અને એટલા જ સૌમ્ય કર્ણપ્રીય સંગીત સાથે શ્રીદિલીપભાઈ અને રોશનીબેને ગીતને ઉપાડ્યું છે. ગીતને સ્વરથી મઢવું એ એક આગવી કલા છે અને તેની લહેક વતનને અભિવાદન દેતી રણકે છે. આપે મારા વતન પ્રેમના ગીતને જે બહુમાન દીધું છે, તે માટે આનંદ સાથે ગૌરવ અનુભ’વાય છે. અમેરિકા, યુ.કે. અને ભારત( ગુજરાત)ના આ ગુર્જર સંતાનોના પ્રેમની ,’ ૫૨’..મા સ્થાપના દિનની સંગીતમય ઉજવણીની વધામણી ઝીલવા મિત્રોને સાદ દેતાં ..અંતરથી મહેકતાં… ‘જય જય ગુજરાત કહી વંદન પાઠવું છું .
શ્રી દિલીપભાઈ આપ તથા આપના તજજ્ઞમિત્રોના વિશેષ ઋણનો સ્વીકાર પાઠવતાં ખૂબ જ આનંદ થાય છે.
રમેશ પટેલ(આકાશદીપ)
સમ્પર્ક -e mail… srpvadi@gmail.com
જન્મ
- 16, જુન – 1948 : મહીસા; તા. મહુધા ; જિ.-ખેડા
ઉપનામ
- આકાશદીપ
કુટુમ્બ
- માતા–કાશીબેન; પિતા-ઝવેરભાઈ મુખી
- ભાઈઓ – વિષ્નુભાઈ, બલવંતભઈ, અશોકભાઈ; બહેન – જશોદા
- પત્ની-સવિતાબેન ( લગ્ન-19 મે, 1971; જેઠોલી,બાલાશીનોર)
- પુત્રીઓ – શ્વેતા, મેનકા, વિતલ
અભ્યાસ
- પ્રાથમિક અને માધ્યમિક – મહીસા
- ઉચ્ચ શીક્ષણ – 1971 – સરદાર પટેલ યુનિવર્સિટી, વિદ્યાનગર – બી.ઈ.(ઈલેક્ટ્રીકલ) ફર્સ્ટક્લાસ સાથે
વ્યવસાય
- 1972 – કપડવંજ – ગુજરાત વિદ્યુત નિગમમાં ઈલેક્ટ્રીકલ ઈજનેર તરીકે શરુઆત
- 2004 – ગાંધીનગરથી એક્ઝીક્યુટીવ ઈજનેર તરીકે નિવૃતી લીધી.
જીવન ઝરમર:
- પિતા- કેળવણી ક્ષેત્રે આજીવન ટ્રસ્ટી,પ.પૂજ્ય રવિશંકર મહારાજ ના ભૂમીદાન ચળવળના સહયોગી
- નોકરીમાં વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના નિર્માણ માં મહત્વની જવાબદારી નીભાવી, ૧૪૭૦મેગાવોટ નો વીજ ધોધ, ગુજરાતને ગામેગામ વહાવવામાંસહયોગી બનવાનું અહોભાગ્ય મળ્યું.
- મેમ્બર ઓફ બોર્ડ એક્ઝામીનર્સ તરીકે, મોર્ડન હાઈ પ્રેશર બોયલરના પ્રેક્ટીકલ નિષ્ણાત તરીકે, ચીફ બોયલર ઈન્સપેક્ટર સાથે, (૧૯૯૯-૨૦૦૧), ગુજરાત સરકારની નીમણૂક મુજબ માનદ સેવા આપી.
- ગાયત્રી યુગનિર્માણ, મથુરાની હિન્દી પુસ્તીકાઓનું ગુજરાતીમાં અનુવાદકરી, પ્રકાશન કરવામાં સહયોગી બન્યા
- 2004 – અમેરીકામાં સ્થળાંતર
- પ્રખર ચીંતક લેખક શ્રીગુણવંત શાહે, ભારેખમ શબ્દો પ્રયોજવાથીજ ઊર્મીઓ પ્રગટ કરી શકાય, એવી વિચાર ધારાવાળી ભાષાશૈલી ને બદલે લોકભોગ્ય શૈલી માટે આગળ આવવા દિશાસૂચન કર્યું.
રચનાઓ
- કાવ્ય – સ્પંદન, ઉપાસના, ત્રિપથગા
આકાશદીપ,
રમેશ પટેલ….” નથી અમારું નથી તમારું, આ જગ સૌનું સહીયારું ,
મારામાં રમતું તે તારામાં રમતું, અવિનાશી અજવાળું.”
Happy to see your blog.
Rajendra
http://www.bpaindia.org
http://www.yogaeast.net
બ્લોગ જગતમાં સ્વાગત અને અભિનંદન. જુદા જુદા બ્લોગ પર તમારી રચનાઓ માણવા મળતી હતી. હવે તમે જ તમારા તંત્રી !
Thanks to Resp Dr Chandravadanbhai
Making this event rememberable.
રમેશભાઈને અભિનંદન
આકાશે દીપ પ્રગટાવતા,
એક “આકાશદીપ” બને,
બની આકાશદીપ,
રમેશવિચારો હૈયેથી ઝરી, “શબ્દો” બને,
અને, શબ્દો બધા,
પાને પાને “કાવ્યો” બને,
અનેક કાવ્ય-રચનાઓ થકી,
એક સુંદર પુસ્તિકા બને,
આજે, મંદિરે”ત્રિપથગા”નું “વિમોચન” થતા,
સૌના હૈયા આનંદીત બને,
એવા આનંદમાં રહી,
અભિનંદન રમેશભાઈને પાઠવતા, “ચંદ્ર” જીવન ધન્ય બને !
ચંદ્રવદન
કાવ્ય રચના …તારીખ નવેમ્બર, ૨૮, ૨૦૦૯ અને શનિવાર
“ત્રિપથગા” વિમોચન સ્થળ….લક્ષ્મીનારાયણ મંદિર રીવરસાઈડ, કેલીફોર્નીઆ
Sweta Patel
સ્વાગત – અભિનંદન..!!
khubaj saras badhane akaja jagyae thi tamari badhija rachanao mali jase.
નાનપણમાં અમારા ગામ(હેરંજ)માં નડિયાદ-મહિસાવાળી બસમાં બહુ પ્રવાસ કર્યો હતો (નડિયાદ જવાસ્તો).
સ્વાગત.
Rameshbhai….Nice to know you…Nice to be Friends !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Thanks Sweta for your Comment posted!
સ્વાગત અને અભિનંદન
તમે તો તમારા કાવ્યોદ્વારા ખૂબ પરિચિત લાગો છો
બરકતની રચનાની યાદ
મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.
દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.
મળ્યો છે નાબુદા એના પછી થઈ છે દશા આવી,
હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે.
સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?
સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?
Thanks to read such inspiring lines.
I sincerely convey my thanks to all respected dignities.
With regards
Ramesh Patel(Aakashdeep)
Very much thanks Shri Dilipbhai
Your e mail and a picture drawn by you is unique.
રમેશભાઇને તેમના પુસ્તક ત્રિપગથા ના વિમોચન નિમિત્તે અભિનન્દન. ગીતાજયંતિના પાવન દિવસે ધાર્મિક કાવ્યનોના પુસ્તકનું અનાવરણ થયુ તે પન આનંદની વાત છે. તેમને એક મુક્તક અર્પણ કરુ છું.
ફેલાવતો અજવાશને આકાશદીપ સદા
સંહારતો અંધારને આકાશદીપ સદા રહે
ગુજરાતી કાવ્યે સંસ્ક્રુતી શોભાવતો અને
સદભાવને વિસ્તારતો આકાશદીપ સદા
દિલિપ ગજ્જર
સેક્રેટરી ઓફ ગુજરાતી લિટરરી ગ્રુપ ઓફ લેસ્ટર.
રમેશભાઈ બ્લોગજગતમાં સ્વાગત છે. તમારા બ્લોગની આજે મુલાકત લઈને આનંદ થયો. તમારી કવિપ્રતિભાનો પરિચય તો બધા ગુજરાતી બ્લોગરોને છેજ. હવે તમારા બ્લોગ દ્વારા તમારી નવી રચના માણાવાનો મોકો મળશે. શુભકામના.
રમેશ પટેલ
ગુજરાતી વેબ જગતમાં હાર્દીક સ્વાગત અને અભિનંદન,
આપનો બ્લોગ ખરેખર અદ્દભૂત રચનાઓ વાંચી આનંદ થયો,, આવી ક્રાતિકારી રચનાઓ ગુજરાતી સમાજનું એક ભાથુ છે. જેનો લાભ આપતા રહેશો,
તેવી હાર્દિક શુભેચ્છા છે,
આપના તરફથી મળતા પ્રતિભાવો ખરેખર પ્રેરણાદાયક હોય છે,
મુકાલાત લેતા રહેશો,
કાંતિભાઈ કરસાળા,
http://gaytrignanmandir.wordpress.com/
http://gayatrigyanprasad.org/
http://netjagat.wordpress.com/
રમેશભાઈ,તમારો પોતાનો બ્લોગ બનાવ્યો તે બદલ મને ખુબ ખુબ આનંદ થયો. સરસ બ્લોગ બનાવ્યો છે, ખુબ જ ગમ્યો! તમારી દરેક કૃતિમાં બહુજ ઊંડું ચિંતન અને મન્ન હોય છે. અભિનંદન!!
રમેશભાઇ…લૉ થૈ ગયો પરિચય.. તમે મારા બ્લોગ માં આવી સફર કરી ગયા ને મને જાને ખજાનો મળી ગયો.. …ખુબ જ સરસ વ્યવસ્થા છે આ કે માઇલો દૂર થી પણ વાતો કરી નજીક રહી શકાય…આપણે બંન્ને પરસ્પર એક બીજાના બ્લોગ જોઇ પ્રતિભાવ આપતા રહીશુ…
અભિનંદન અને આભાર !
આપના બ્લોગની મુલાકાત પહેલીવાર લઈ રહ્યો છુ.ખુબ જ સુંદર બ્લોગ છે.અભિનંદન..
જય હિન્દ,જય ગરવી ગુજરાત
Thanks for your visit and comment. Invited for my inspiration again. with regards Aakashdeep
Rachana gami. Khubaj saras.
Thanks for your visit and comments. congratulation for your noble work.
With regards Ramesh Patel(Aakashdeep)
નિવૃત્ત એક્ઝીક્યુટીવ એન્જીનીયર અને શબ્દોના સાથી ‘‘આકાશદીપ ’’ ને બ્લોગ બદલ અભિનંદન. બ્લોગના માધ્યમથી સાહિત્યની મૈત્રી ગાઢ બને અને પરદેશમાં રહીને માતૃભાષા અને માતૃભૂમિ સાથે સતત અને જીવંત સંપર્ક બની રહે એ જ શુભેચ્છા.
nice to know abt you..congrats..
wah…khub saras rachna chhe…!!
બ્લોગજગતમાં હાર્દિક સ્વાગત… અને હાર્દિક શુભેચ્છાઓ.
Nice blog……You are a good poet……Keep writing!
welcome to blog world.. congretulations…
આપ શ્રી સુભાષ ટાંકલકર સાહેબ ને ખાસ ઓળખાતા જ હસો.એઓશ્રી પણ ગુ,વી બોર્ડ બરોડા માં ઉચ્ચ હોદા પર હતા.અને વાંસળી વગાડવાના નિષ્ણાત હતા.આ ઈલેક્ટ્રીકલ એન્જીનીયરો ને કળા સાથે ખાસ સબંધ હોય તેવું લાગે છે.આપ કવિતા કરો છો,સુભાષ ભાઈ વાંસળી ના ક્લાસિકલ સંગીતકાર છે,અને મારા મોટા ભાઈ શ્રી પણ અંગ્રેજીમાં કવિતાઓ લખે છે.ધન્યવાદ.
congretulations………you r a good poet… wonderful………..
i m very proud of u my uncle….keep writing…………
Thank you Pinky. How is Jalpa? Kaka
આપ ખુબ જ સરસ લખો છો…
“માનવ”
જય સચ્ચિદાનંદ,
ગુજરાતી નેટવર્કમાંથી આપના બ્લોગની લિંક મળિ અને અહિયા સુધી પહોચવાનું ભાગ્ય મળ્યુ.આપ હંમેશા આત્મજ્ઞાનના સમુદાયમાં જ્ઞાન પિરસતા આવો છો.તે બદલ બધા જ વતી આભાર.આપનો પરિચય થયા પછી ખુબ જ આનંદની લાગણી અનુભવ છુ.
જય સચ્ચિદાનંદ..
આકાશદીપ,
રમેશ પટેલ….” નથી અમારું નથી તમારું, આ જગ સૌનું સહીયારું ,
મારામાં રમતું તે તારામાં રમતું, અવિનાશી અજવાળું.”
Happy to see your blog.
Rajendra
http://www.bpaindia.org
http://www.yogaeast.net
તમારો બ્લોગ મજાનો અને સુંદર છે.
આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર સાથે જોડેલ છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/
Thanks,Shri Rupenbhai
With regards
Ramesh Patel(Aakashdeep)
Thanks
swapn jesarvakar
શ્રી રમેશભાઈ (આકાશદીપ)
આભિનંદન, ખુબ સરસ કાવ્યો અને માહિતીસભર લેખો છે.આપ નડીયાદ -કપડવંજ
પાસે મહીસાના વતની છો. હું પેટલાદ પાસે જેસરવા નો વતની ચુ .હાલ કોમ્પટન
કેલીફોર્નીયામાં છું. સુંદર લેખન કાર્ય કરો છો. ખેડા જીલ્લાનું ગૌરવ કહેવાય .અને
અમ જેવાનું ધન્યભાગ્ય કહેવાય. ખુબ આગળ વધો.અને ખુબ નામના મેળવો.
અર્ધ કાઠીએ ધ્વજ છે ફરક્યા કોશ્લ્યની દેશે કિમત દીધી ,
દીધી શ્રદ્ધાંજલિ સાહસ મૂર્તિ , યશભાગી કલ્પના અંતરીક્ષ યાત્રી.
લાજવાબ રીતે કલ્પ્નાજીને શ્ર્ધ્ધજ્લી આપી છે. ખુબ સુંદર
સ્વપ્ન જેસરવાકર
Shri Govindbhai
આપની સરસ કવિતા ગુજરાતી બ્લોગ પર જોઇ ને માણી.
આપ પણ સાહિત્યમાં સરસ રસ ધરાવો છો જાણી આનંદ થયો.’કવિલોક’
ડૉ.દિલીપભાઈની સાઈટની મુલાકાત લેશો,મજા આવશે.
આનંદ સાથે આભાર
રમેશ પટેલ(આકાશદીપ)
શ્રી રમેશભાઈ
આપનો સુંદર બ્લોગ વાંચી અનંદ થાયો, સાથે સાથે આપનો ખૂબ ખૂબ અભાર કે આપે મારા બ્લોગની મુલાકાત લીઘી અને આપની કીમતી કોમેન્ટ્ આપી મને પ્રોત્સાહિત કારી ….અપને મારા બ્લોગ પર ફરીથફરી આવવાં આમંત્રીત કરુ છું.
અભાર
ઉષા દેસાઇ
આપના બ્લોગની મુલાકાત લીધી ખરેખર સુન્દર બ્લોગ.
dear rameshbhai
nice to see you on web with lovely poems. rearly this hobby of yours is very helpfull to kill time after retirment. during service there was no question of time killing .at least yours this hobby will hellp me by way of reading it in usa
p c patel
Dear Pravinbhai and Pravinaben
Very happy to read your comment. We have enjoyed
nice time during service period with you. Your contribution
for the social activities have made colony life cheerful.
welcome to USA.
Ramesh Patel(Aakashdeep)
રમેશભાઈ,
ઘણા બધા બ્લોગ્સ પર તમારી ઘણી બધી કવિતાઓ વાંચી છે. તમારી કવિતાઓમા તાઝગી અને નવિનતા છે. વિષય વિવિધતા છે.
તમારો કવિતા લખવાનો આ પ્રેમ ચાલુ રાખી ને વરસો સુધી ગુજરાતી પ્રજાને આનંદ આપતા રહેશો એવી આશા સાથે,
પી. કે. દાવડા
pkdavda@gmail.com
શ્રી રમેશભાઈ
આભાર આપની રચનાઓ એ ખરેખર આકાશ માં દીપ પ્રગટાવ્યા
આપણે નાત ભાઈ ઓ છીએ
હું પણ electrical engineer છું અને સાથે સાથે સાહિત્ય નો પણ શોખ છે મારા બ્લોગ માં આપનું સ્વાગત છે
http://www.thakkardhiraj.wordpress.com
Thank you Dhirajbhai
મઝાની સાઈટ બનાવી છે, અભિનંદન!
“સાજ” મેવાડા
શ્રી રમેશભાઈ,
આપે સરસ રંગીન વેબસાઈટ બનાવી છે. અભિનંદન. તમે ઘણી મહેનત કરો છો. ફોન્ટના રંગની પસંદગી સારી છે અને ફોટોગ્રાફ પણ સરસ છે. સાઈટ ઘણી લોકપ્રિય બને તેવી શુભેચ્છા પાઠવું છું.
-માવજીભાઈ મુંબઈવાળાના પ્રણામ
(http://www.mavjibhai.com)
શ્રી રમેશભાઈ,
બ્લોગની પ્રથમ વર્ષગાંઠ નિમિતે ઢેર સારી વધાઈઓ.
આપની ગુજરાતી સાહિત્યની લગન અજોડ છે. બહુજન સુખાય એવી આપની આ પ્રવૃતિને મારા શત શત પ્રણામ.
-પી.કે.દાવડા
“નથી અમારું નથી તમારું, આ જગ સૌનું સહીયારું ,
મારામાં રમતું તે તારામાં રમતું, અવિનાશી અજવાળું.”
આશા રાખીએ કે વધારે ને વાધારે લોકોને આવો અનુંભવ થાય.
“સાજ” મેવાડા
aapno screpe khub saru jova maluy
રમેશભાઈ,તમારો પોતાનો બ્લોગ બનાવ્યો તે બદલ મને ખુબ ખુબ આનંદ થયો. સરસ બ્લોગ બનાવ્યો છે, ખુબ જ ગમ્યો! તમારી દરેક કૃતિમાં બહુજ ઊંડું ચિંતન અને મન્ન હોય છે. અભિનંદન!!
રમેશભાઈ,તમારો પોતાનો બ્લોગ બનાવ્યો તે બદલ મને ખુબ ખુબ આનંદ થયો. સરસ બ્લોગ બનાવ્યો છે, ખુબ જ ગમ્યો! તમારી દરેક કૃતિમાં બહુજ ઊંડું ચિંતન અને મન્ન હોય છે. અભિનંદન!!~~~~~~sunil patel kampala,Uganda
aaje j tamari site ni mulakat thai.
tamari rachnao saras hoy chhe.
abhinandan.
sushri Urvashiben
Thanks for your inspiring comments.
Aakashdeep
Please read આજનો પ્રતિભાવઃ ‘આકાશદીપ’નાં અજવાળાં on http://www.girishparikh.wordpress.com and give your comments. Thanks.
–Girish Parikh
આદરણીયશ્રી ગિરીશભાઈ
આપની સાહિત્યની સૌરભ પ્રસરાવવાની ચીંતનમય કાર્યરતતા અવનવા સોપાનો સર કરી રહી છે.
આજે આપની આ પ્રેરણાદાયક કલમથી ,અમને સાહિત્ય ઉપવનમાં ઝૂમવાની શક્તિ મળશે.
બ્લોગ જગતને ખીલતું રાખવાની આપની આ પુષ્પમાળાના મણકો બનવાના આનંદ સાથે આભાર.
રમેશ પટેલ(આકાશદીપ)
શ્રી રમેશભાઈ ,આકાશદીપ
આપનાં કાવ્યો/લેખો ગુજરાત ટાઈમ્સમાં નિયમિત વાંચતો હોઉં છું. આપના બ્લોગ ઉપર પ્રથમ મુલાકાત છે.તમારો બ્લોગ ગમ્યો.અભિનંદન.
મેં પણ આ સપ્ટેમ્બરથી મારો ગુજરાતી બ્લોગ વિનોદ વિહાર શરુ કર્યો છે.હજુ પાશેરામાં પહેલી પૂણી છે. બ્લોગની વેબ સાઈટ www. vinodvihar75.wordpress.com છે .
મારા બ્લોગની મુલાકાત લેવા અને પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરવા વિનંતી છે.
વિનોદ આર. પટેલ ,સાન ડિયાગો ,કેલીફોર્નિયા
ઈ-મેલ સંપર્ક -vinodpatel63@yahoo.com
Piyuni no pamrat( પિયુનીનો પમરાટ )
આતમ શુધ્ધિ સત ધન ન્યારું
અહંકારે ભાઈ એ અટવાણું ……….???? is it ?
મારું ગણ્યું એ નથી કોઈનું
એકાકારે સત્ય જ લાધ્યું
ભાળવું મારે ભીતરનું અજવાળું … beautiful lines…excellent message …really liked it .
… beautiful lines…
…………………………………………………………..
on October 31, 2011 at 7:12 AM | Reply himanshupatel555
ભાળવું મારે ભીતરનું અજવાળું…
માણસ તરીકે જીવવાની ઉત્તમ જીજીવેષા આ શબ્દોમાં આવી છે .
Thanks for your inspiration…
Ramesh Patel(Aakashdeep)
……………..
ભાળવું મારે ભીતરનું અજવાળું….રમેશ પટેલ(આકાશદીપ)
October 30, 2011 by nabhakashdeep
Snehi Shri.Rameshbhai.
Jai Shri Krishna.Me ghano modo tamaro blog joyo ane man muki ne manayo.Kavita ni sathe tamara bhavya mahel nu varnan vanchi ne khub aanand tayo.
[…] ( કવિ શ્રી રમેશભાઈના બ્લોગની લિંક અને એમનો પરિચય અહીં વાંચો) […]
[…] ( કવિ શ્રી રમેશભાઈના બ્લોગની લિંક અને એમનો પરિચય અહીં વાંચો) […]
ગુજરાતીલેક્સિકોનના રચયિતા શ્રી રતિલાલ ચંદરયાના નેતૃત્વ હેઠળ ગુજરાતીલેક્સિકોન ટીમ ઉમેરાતી જતી નવી નવી ટૅક્નૉલૉજીના ઉપયોગથી ગુજરાતી ભાષાને વધુ સમૃદ્ધ બનાવવા સતત પ્રયત્નશીલ છે. આથી જ ગુજરાતીલેક્સિકોન મોબાઇલ ટૅક્નૉલૉજીના યુગમાં નવીન ટૅક્નૉલૉજી સાથે તાલથી તાલ મેળવીને તેની વિવિધ પાંચ મોબાઇલ એપ્લિકેશન રજૂ કરી છે.
આ એપ્લિકેશન એન્ડ્રોઇડ, એપલ આઇઓએસ અને બ્લેકબેરી ધરાવતા મોટાભાગના સ્માર્ટફોન અને ટેબલેટમાં પણ રમી શકાશે.
ગુજરાતીલેક્સિકોન દ્વારા રજૂ થતી પાંચ ઍપ્લિકેશનની માહિતી નીચે પ્રમાણે છે :
1. GL Dictionary – અંગ્રેજી-ગુજરાતી, ગુજરાતી-અંગ્રેજી, ગુજરાતી-ગુજરાતી એમ ત્રણ પ્રકારના શબ્દકોશો ઉપરાંત આજનો શબ્દ અને આજનો સુવિચારનો સમાવેશ
2. GL Plus – ગુજરાતી વિરુદ્ધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગો, શબ્દસમૂહ માટે એક શબ્દ, પર્યાયવાચી શબ્દો અને કહેવતોનો સમાવેશ
3. GL Special – અગત્યનાં પૌરાણિક પાત્રો, છંદ વિષયક, પક્ષી વિષયક અને વનસ્પતિ વિષયકનો સમાવેશ
4. GL Games – ગુજરાતી ક્વિક ક્વિઝ અને ક્રોસવર્ડનો સમાવેશ
5. Lokkosh – લોકોના સાથ અને સહયોગથી ચાલતો શબ્દકોશ જેમાં નવા ઉમેરાયેલા શબ્દો, શબ્દમિત્ર બનો અને શબ્દ સૂચવો તથા જૂની મૂડીના શબ્દોનો સમાવેશ
ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટની જેમ જ ગુજરાતીલેક્સિકોન મોબાઇલ ઍપ્લિકેશન કાર્ય કરે છે. ચાલો ત્યારે, મોબાઇલ ઍપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
· Android – play.google.com/store/search?q=gujaratilexicon
· Blackberry – appworld.blackberry.com/webstore/search/gujaratilexicon/?
· iPhone – Coming Soon !
આપનાં અમૂલ્ય પ્રતિભાવો અમને info@gujaratilexicon.com ઉપર મોકલાવી શકો છો અથવા ફોનથી 079-4004 9325 ઉપર સંપર્ક કરી શકો છો.
જય જય ગરવી ગુજરાત !
નિખાલસ, નૈસર્ગિક અને નમ્ય રચનાઓ થકી ફાગી ઉઠેલો બ્લોગ !
ખુબ મજા આવી…
[…] ( કવિ શ્રી રમેશભાઈના બ્લોગની લિંક અને એમનો પરિચય અહીં વાંચો) […]
Nice blog
રમેશભાઈ , તમારાં સુંદર , ભાવસભર લયબદ્ધ ગીતો નિરાંતની પળોમાં ક્યારેક ગાઈએ છીએ .. અભિનંદન !
આપના સૌજન્યસભર પ્રતિભાવ બદલ આભાર
રમેશ પટેલ(આકાશદીપ)
રમે ઘનશ્યામ.….રમેશ પટેલ(આકાશદીપ) रमे घनश्याम- रमेश पटेल(आकाशदीप)
મને વહાલું લાગે મધુરું શ્રીજીનું નામ मने वहालुं लागे मधुरुं श्रीजीनुं नाम
બંસરી વાગે ને હ્ર્દયે રમે ઘનશ્યામ बंसरी बाजेने ह्रदये रमे घनश्याम
ગાયને ભાળું ને વનમાં શોધું રે ગોપાલ गायने भाळुं ने वनमां गोतुं रे गोपाल
પનઘટે આંખો મીંચી નીરખું નંદલાલ पनघटे नयन मींची नीरखुं रे नंदलाल
મોરલો બોલે ને તમને ગોતું રે ગગન मोरलो बोले ने काना गोतुं रे गगन
પીળાં પીતાંબરથી શોભે સલુણો કિશન पीला पीतांबरे शोभे सलुणो किशन
લાલજીને ધરવા છપ્પન ભોગના રે થાળ लालजीने धरीए छप्पन भोगना रे थाल
ભાવે આરોગો ચૌદ લોકના રે નાથ भावे आरोगजो चौद लोकना रे नाथ
પારણે ઝુલાવું જાદવજી આઠમની મધરાત पारणे झुलावुं जादवजी आठमनी मधरात
ભુલાવી વૈકુંઠ કાનજી રમાડું રંગરાસ भुलावी वैकुंठ कानजी रमाडुं रे रंगरास
શ્રાવણે ઝૂલતા રાધાજી ને વ્રજમાં બોલે મોર श्रावणे झूलता राधाजी ने व्रजमां बोले मोर
પ્રેમ પ્રસાદી પીરસો હેતે નંદના કિશોર प्रेम प्रसादी हेते पीरसजो रे नंदना किशोर
રમેશ પટેલ(આકાશદીપ) रमेश पटेल(आकाशदीप)