ગુજરાતીમાં લખવા અહીં ‘ક્લીક’ કરો
આમ ક્લીક કરવાથી એક નવી વીંડોમાં એક ટાઇપ પેડ ખુલશે. તેમાં આપેલ સુચના પ્રમાણે અંગ્રેજીમાં ટાઇપ કરશો તો તેના ડીસ્પ્લેમાં ગુજરાતી લખાણ આવી જશે. તેને કોપી કરી જ્યાં વાપરવું હોય ત્યાં પેસ્ટ કરી શકાશે.
વધુ સારી રીતે ગુજરાતીમાં લખવા માટે અહીં વીશેશ સુચના મળી શકશે.
શ્રી રમેશભાઈ (આકાશદીપ)
આભિનંદન, ખુબ સરસ કાવ્યો અને માહિતીસભર લેખો છે.આપ નડીયાદ -કપડવંજ
પાસે મહીસાના વતની છો. હું પેટલાદ પાસે જેસરવા નો વતની ચુ .હાલ કોમ્પટન
કેલીફોર્નીયામાં છું. સુંદર લેખન કાર્ય કરો છો. ખેડા જીલ્લાનું ગૌરવ કહેવાય .અને
અમ જેવાનું ધન્યભાગ્ય કહેવાય. ખુબ આગળ વધો.અને ખુબ નામના મેળવો.
અર્ધ કાઠીએ ધ્વજ છે ફરક્યા કોશ્લ્યની દેશે કિમત દીધી ,
દીધી શ્રદ્ધાંજલિ સાહસ મૂર્તિ , યશભાગી કલ્પના અંતરીક્ષ યાત્રી.
લાજવાબ રીતે કલ્પ્નાજીને શ્ર્ધ્ધજ્લી આપી છે. ખુબ સુંદર
સ્વપ્ન જેસરવાકર
આદરણીયશ્રી.રમેશભાઈ
આપ દ્વારા રચિત રંગીલા પતંગિયાની મુલાકાત અમે લીધી આપે કુદરતના કરિશ્માનું આબેહુબ વર્ણન કરેલ છે, જે આપની કલમ માટે કુદરતી બક્ષિસ છે, સામાન્ય કવિઓ આવું કાવ્ય દ્વારા લખી જ ન શકે, કુદરતની આવી મહેર આપ પર હંમેશા રહે અને અમારા પર આવી જ રંગબેરંગી લાગણીનો વરસાદ વરસાવતા રહેશો અમને તમારા બ્લોગની મુલાકાત લેવાનું ખુબજ ગમે છે.
Dr. Kishorbhai M. Patel
SURAT – 9
શ્રી રમેશભાઈ,
તમે તો ખરેખર કમાલની વાત લખી છે. એ જમાનામાં જે માબાપે ભણતરની કિંમત જાણી, તેના બાળકો ખરેખર અતિ ભાગ્યશાળી કહેવાય, સમજોને કે ભગવાનની કૃપા વગર આવી સદબુદ્ધી આવેજ નહીં. આજે પણ અમેરીકામાં જેઓ વધારે ભણે છે તેઓ જ સારી પોસ્ટ ઉપર આવે છે અથવા તો પોતાનો સન્માનજનક ધંધો-ઓફીસ કરે છે, બાકી તો ૭-૮ ડોલરની જીંદગીભર જોબ કરેજ છેને.
Mansukhlal D.Gandhi
U.S.A.
Priya Rameshbhai, Tamne maline mane khub ja anand thayo. Ek mahan kalakar sathe thodo smay vitavavo ana mate to ek nasib joyea. Aap Gujarat nu gaurav chho. Hasu patel na namaskar
Rameshbhai,
Liked Ur activities.
Convey our sweet remembrances to Ur both the Daughters.
Pranam to Savitaben.
For want of time, I am forced to write in Eng.
તમારું કાવ્ય વાંચીને માને પણ માં થઇ ગયું.
એ….જી રે ….
એન્જીન્યર થઈને કવિતા લખે
જોને… એને સાથ સવિતાનો હોય
દીકરીયું દીકરાથી ચડે,
પછી એને ચીંતાઉં શાની હોઈ ?
એ જી રે…
બાલુ તું બહુ બોલ નહિ,
સાંભળ રમેશભાઈ ની વાત…
પરદેશમાં જઈ જે યાદ કરે ,
એનો વતન પ્રેમ કેવો હોઈ ?
ઘણું લખવું છે, સમય નો ખુબ, ખુબ, ખુબજ અભાવ છે.
માફ કરશો.
ફરી વળી ક્યારેક મળીશું.
માધ્યમ “દાદીમાની પોટલી”નો આભાર!
…..આપનો……..
બાલુ.
Very good with reality and self experience,nice wording.
Bharat Kapadia
પ્રિય રમેશભાઈ ગુજરાતીમાં લખવા માટેની રીત તમે બતાવી એ તમે ઘણા ગુજરાતી ભાઈઓ અને બહેનોની સારી સેવા કરી કહેવાય .
તમે જીવનમાં ખુબ સફળ થતાજ રહેશો એવું હું દૃઢ પણે માનું છું .
Rameshbhai very nice.As usal we all are prayer of Ma Amba and naturally reminder us Amaji. Not only that it reminded me old days of navratra puja at Wanakbori where we celebrated for years.
Thanks for your inspiring comment…..shri PcPatel
On Sun, Sep 27, 2015 at 10:51 AM, આકાશદીપ wrote:
>