મેળો એટલે ભાતીગળ સંસ્કૃતિનો સમન્વયનો ઉમંગ. ભારતની ધરા પર
મેળાની રંગત માણવી એ છલકતા લોકજીવનની સુગંધ છે.
આજે ૪ જુલાઈ એટલે અમેરિકા દેશનું સ્વતંત્રતા પર્વ. આ દેશ એટલે
આ પૃથ્વી પટાંગણે મહોરેલી અનેક સંસ્કૃતિઓનો મેળો. સાતે ખંડના લોકો
પોતપોતાની સંસ્કૃતિ સાથે અહીં વસ્યા છે અને સૌનો એક મહામૂલો મંત્ર છે..
‘ The constitution is the supreme law of land ‘
માતૃભૂમિ ભલે અલગ હો પણ આ કર્મભૂમિના ગૌરવને દરેક અમેરિકન નાગરિક પ્રાધાન્ય આપેછે અને રાષ્ટ્રધ્વજ તમને અનેક સ્થળે ગૌરવથી લહેરાતો જોવા મળેછે. આજે સંધ્યાકાળે ‘Fire works’ થી આકાશ ઝળહળી
ઉઠશે..જાણે દીપોત્સવી ઉત્સવ.
આજના આ સ્વતંત્રતા પર્વે શુભેચ્છા સાથે..અમેરિકાની પોએટ્રી પ્લાઝા (મેરીલેન્ડ) .. Immortal Verses માં પ્રસિધ્ધ થયેલી , ૨૦૦૭ માં રચેલી
મારી આ કવિતાથી આ દેશની મહાનતાનું અભિવાદન કરીએ..

(Thanks to webjagat for this picture)
Dimond of the earth….Rameshchandra J. Patel(Aakashdeep)
Oh! my friend look at the land
wonder of the world, great dreamland
Says an angle from the sky
knowledge is the power for winning fly
what a nice nation! enjoying the freedom
land of oppertunity, fulfilling the dreams
mighty ocean sings a song
lovely nature gives a smile
Goddess of liberty always blesses
enjoy the unity with joyful life
What a great look of national flag!
advanture is its ambitious wing
work is worship, gives a bright future
faces of Americans , smile with glare
variety of civilizations are colorful flowers
its fragrance spreads over twinkling stars
says an angle with the joy
Trust in God is their real worth
“USA’ is a real diamond of the earth.
Ramesh Patel(Aakashdeep)
4th July Graphics
Happy Th Of July Blinking Tumblr gif
Flag Animation – Happy 4th July 2012 Festival
Glitering Happy 4th July Graphic
happy-4th-of-july-8.gif
4th July Graphics
Happy 4th July 2012 Graphic For Myspace
Fourth Of July
4th July Graphics
Happy Th Of July Blinking Tumblr gif
Flag Animation – Happy 4th July 2012 Festival
Glitering Happy 4th July Graphic
happy-4th-of-july-8.gif
4th July Graphics
Happy 4th July 2012 Graphic For Myspace
Fourth Of July
Happy 4th July 2012
Rameshbhai, this is really veery good expression regarding America. I have come across your first english poetry, but it is excellent.
Regards,
P.K..Davda
Rameshbhai,
This is really veery good expression regarding America Happy 4th of July.2012.
Happy Fourth of July
આપણી જન્મભૂમિ ભારત અને કર્મભૂમિ અમેરિકા.
દુનિયાના બે છેડા
આવ્યા અહી બધું પાછળ છોડી, નવા દેશને અપનાવી લીધો.
હવે આપણા બની ગયેલા દેશના જન્મ દિવસે અભિનંદન આપીએ એકબીજાને.
રમેશભાઈ ,તમોએ યોગ્ય રીતે જ કહ્યું.
Trust in God is their real worth
“USA’ is a real diamond of the earth.
હૃદયથી ઇચ્છીએ અમેરિકા અમર રહે, ભારત અમર રહે.
બે દેશો હળીમળીને રહે.
This is wonderful poem in English written on America on its Independence day!
Congratulations!
Dear sir
your first english poetry,
it is excellent.
I M very ill, Last Two Months