આ નવયુગની જો કોઈ ઉત્તમ પ્રસાદી હોયતો ,કલરફુલ ફોટોગ્રાફી, વિડીઓગ્રઆફી અને આ ઈન્ટરનેટ જગત. આજે મિત્ર જગતે ઇ મેલ દ્વારા કુદરતના ખજાનાનો બહુમૂલ્ય થાળ ધર્યો..સૌને મારી સાથે આ લાભ માણવા મળે એ ભાવના સાથે, તસ્વીરકાર અને સંકલન કર્તા, જાણ્યા અજાણ્યા સૌના વિશેષ આભાર સાથે બ્લોગ પોષ્ટ માણીએ..
THE COLOR THAT ONLY
MOTHER NATURE CAN CREATE AMAZING!
http://suratiundhiyu.wordpress.com/
http://suratiundhiyu.wordpress.com/
http://suratiundhiyu.wordpress.com/
http://suratiundhiyu.wordpress.com/
http://suratiundhiyu.wordpress.com/
http://suratiundhiyu.wordpress.com/
http://suratiundhiyu.wordpress.com/
http://suratiundhiyu.wordpress.com/
http://suratiundhiyu.wordpress.com/
http://suratiundhiyu.wordpress.com/
http://suratiundhiyu.wordpress.com/
http://suratiundhiyu.wordpress.com/
http://suratiundhiyu.wordpress.com/
http://suratiundhiyu.wordpress.com/
http://suratiundhiyu.wordpress.com/
http://suratiundhiyu.wordpress.com/
http://suratiundhiyu.wordpress.com/
http://suratiundhiyu.wordpress.com/
http://suratiundhiyu.wordpress.com/
http://suratiundhiyu.wordpress.com/
http://suratiundhiyu.wordpress.com/
http://suratiundhiyu.wordpress.com/
http://suratiundhiyu.wordpress.com/
http://suratiundhiyu.wordpress.com/
http://suratiundhiyu.wordpress.com/
http://suratiundhiyu.wordpress.com/
http://suratiundhiyu.wordpress.com/
http://suratiundhiyu.wordpress.com/
WITH KIND REGARDS
VIPUL M DESAI
http://suratiundhiyu.wordpress.com/

WITH KIND REGARDS
VIPUL M DESAI
http://suratiundhiyu.wordpress.com/

ખૂબ સુંદર રંગીન ફોટાઓ
સુંદર ૨૯ પંખીઓની છબી ..ખૂબ જ સુંદર કુદરતનો ખજાનો જે નેટ જગતે રજુ કર્યો આપે મારી સાથે શેર કર્યો અને પરિપ્લાવિત થયો ..કેવું અદ્ભુત સર્જન અને રંગો ને યે કૌન ચિત્રકાર હૈ ? પ્રશ્ન થયા વિના ન રહે.
આદરણીય શ્રી રમેશભાઈ,
ખૂબજ સુંદર કૂદરત નો ખજાનો નેટ જગત ની કૃપાથી તમારા દ્વારા માણવા મળ્યો. એ હકીકત છે કે આવી સુંદર પક્ષી સૃષ્ટિની તસ્વીરો માણ્યા બાદ ઈશ્વરની નજીક પહોંચ્યાનો એહસાસ જરૂર થાય !
લંડનમાં રહેતી મારી એક ફ્રેન્ડે એક અઠવાડિયા પહેલાં
આ સુંદર પક્ષીઓની અલૌકિક તસ્વીરો ઈમેઈલથી ફોરર્વડ કરી હતી.ફરીથી આજે
જોઈ અને કુદરતના કરિશ્મા નીહાળી બહુજ આનંદ થયો. ખરેખર બહુજ સુંદર !!!
એક મિત્ર શ્રી વિપુલ દેસાઈએ મને ઈ-મેલમાં મોકલેલ આ રંગીન તસ્વીરો ફરી નિહાળીને ખુબ આનંદ થયો.આવી સુંદર તસ્વીરો ફરી ફરી જોવા છતાં આંખો ધરાતી નથી.!
વાહ કુદરત તારી કરામત અજબ છે.આ બધા પંખીઓની પાંખોમાં ક્યા કલાકારે
રંગો પૂર્યા હશે !રંગોની આવી ગજબની મિલાવટ કરનાર એ દિવ્ય કલાકારને પ્રણામ.
આદરણીય શ્રી રમેશભાઈ, (આકાશદીપ)
આપ દ્વારા આલેખાયેલ કુદરતના ખજાનાને માણવાનો અને નિહાળવાનો
અનમોલ અવસર પ્રાપ્ત થયો.
કુદરતની અકળ લીલાને રજુ કરવા બદલ ખુબ અભિનંદન.
પરમાત્માએ મનુષ્ય જીવને ખુશ રાખવા કેટકેટલાં રંગો ચારે બાજુ વિખેર્યા છે અને રોજ રોજ નિતનવા રંગોથી પૃથ્વીને ભર્યે રાખે છે. રોજ રોજ આ પક્ષીઓ માનવીને ખુશ રાખવા નિતનવા મધુરતમ ગીતો ગાતા રહે છે, હવા,વર્ષા, વૃક્ષો, ફુલો, ગીરીશૃંગો, વાદળાઓ, ચાંદ, સુરજ, નદી બધાને માનવજાતની સેવામા લગાવેલાં છે. છતાં માનવી દુઃખી છે. રોજ મંદિરોમાં, મસ્જીદોમાં, ગુરુદ્વારામાં કે ચર્ચોમાં પોતાના દુખડાં રડવા અને પરમાત્માને ફરિયાદો કરવા પહોંચી જાય છે. ક્યારેય પરમાત્માનો આભાર માનવા નથી જતો. શું કહેવું આ માનવ ને?
આ રંગોને, આ રુપને નીહાળી જો આંખ ભીની ન થતી હોય, હૃદયમાં પ્રેમ ઉભરાતો ન હોય, પરમાત્મા પ્રતિ કૃતઘ્નતાનો ભાવ પ્રગટ ન થતો હોય તો સમજજો કે માનવનો તો ફક્ત દેહ જ મળ્યો છે પણ હજી પશુ યોની જ છે.