Feeds:
Posts
Comments

Archive for February, 2012

મોરારજીભાઇ  દેસાઈ…૨૯મી ફેબ્રુઆરી ૨૦૧૨…૧૧૬મો જન્મ દિવસ મોરારજી દેસાઈ…એટલે મોરારજી દેસાઈ.  અક્કડ પણ દેશદાઝ અને વહિવટી શાણપણનો એક્કો. તે જ્યારે ભારત દેશના વડાપ્રધાન બન્યા ત્યારે ખાદ્યતેલ કીલોમાં લેવાની કતારો લાગતી. આ વિપરિત પરિસ્થિતિને તેમના  ૨૭ માસના શાસનમાં કાબુમાં લીધી, કાબેલિયતનો પૂરાવો આપી જનહિતનાં પગલાં લીધાં તેને કોઈ વિસરી નહીં શકે. આજે ૨૯મી ફેબ્રુઆરી ૨૦૧૨માં ચાર વર્ષ બાદ [...]

Read Full Post »

‘સબરસ ‘દ્વારા આયોજીત ‘એકાંત’ પર લેખન હરિફાઈનું પરિણામ જણાવતો ઈ મેલ આયોજકો તરફથી મળ્યો અને મારી ગઝલ ‘ એકાન્તમાં’ ત્રીજું સ્થાન પામી. આપ સૌ મીત્રોને લીન્ક પર વીઝીટ કરી પ્રતિભાવથી પ્રોત્સાહિત કરવા માટે આમંત્રણ….  ‘ સબરસ’ , કલ્યાણીબેન વ્યાસ અને આયોજક પરિવાર તથા નિર્ણાયકગણોના  આભાર સાથે…..પ્રથમ અને દ્વિતિય વિજેતાઓને અભિનંદન. રમેશ પટેલ(આકાશદીપ) ………………………………………………………………………………. શ્રી રમેશભાઈ [...]

Read Full Post »

ઓસ્ટ્રેલિયાની માઈનિંગ ક્ષેત્રની જાયન્ટ કંપની રિયો ટિન્ટોએ કિમ્બર્લીમાં આવેલી તેની હીરાની ખાણમાંથી ૧૨.૭૬ કેરેટનો અસાધારણ પિન્ક ડાયમંડ અથૉત ગુલાબી રંગનો હીરો શોધી કાઢ્યો છે. હીરાને આગૉઈલ પિન્ક જયુબિલી નામ અપાયું છે. ૧૨.૭૬ કેરેટનો પિન્ક જયુબિલી હીરો ૪૯ કરોડ કિંમત (૧ કરોડ ડોલર) અંદાજાઈ છે ૨૬ વર્ષની મહેનત પછી આગૉઈલ હીરો મળ્યો ૧૦ દિવસ કિંટગ- પોલિશિંગમાં [...]

Read Full Post »

મંદિર કે ઘરમાં પ્રભુ સ્થાનકને સુંદર વાઘાને વિવિધ ફૂલોથી શણગારી ભક્તિ ભાવમાં લીન થઈ નીજાનંદમાં રમણ કરવો એ એક લ્હાવો છે. મનને અપાર શાતા મળે છે.સારા વિચારો અને શરીર પર પણ સકારાત્મક અસરથી એક સુંદર વાતાવરણ નિર્માણ થાયછે. આ વખતે ભગવાન સમક્ષ મનમાં એક વિચાર આવેછે કેવી સરસ સેવા મેં આપી અને ગર્વ અનુભવ્યો અને [...]

Read Full Post »

                શીવજી ઝટ રીઝતા દેવ અને સાથે સાથે તાંડવ કરી જાણતા છતાંય ભોળા,  જગ કલ્યાણે વિષપાન કરી થયા એ નીલકંઠ …એવા મંગલકારી સૌ જીવોને શરણ દેતા,  દેવોના દેવ ને શીવરાત્રીએ ‘ ઓમ નમઃ શીવાય’ ના જાપ સાથે સ્મરીએ…. (Thanks to webjagat for this picture)   શિવજી એટલે આ સૃષ્ટિ પરની તમામ વિદ્યાઓના જનક. બધાં જ [...]

Read Full Post »

મહાશિવરાત્રિ …. સંકલન…રમેશ પટેલ(આકાશદીપ)     ૨૦મી ફેબ્રુઆરી સોમવારે પાવન મહાશિવરાત્રી છે…તેમના સ્વરુપ અને અનંતા શક્તિમાં ભાવથી લીન થઈ ડૂબીએ… Bhavanatha Temple..Junagadha Thanks to webjagat for this picture) ડમરું બોલે બમબમ ભોલે…..રમેશ પટેલ(આકાશદીપ)  ડમડમ   ડમરું   વાગે  તાલે નાચે  નટરાજા   નીલકંઠા જગ કલ્યાણે જીવી જાણજો હોય  વિકટ ભલે  રે પંથા…બમબમ ભોલે (૨)   ઊઠજો ઊંચા તમે હિમાલયસા [...]

Read Full Post »

(Thanks to Divyabhaskara for photo) ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાજી ખાતે અંતિમ સદ્દભાવના ઉપવાસ કર્યા હતા…. અમે વિકાસનું રાજકારણ કરી રહ્યાં છીએ. ……………………………………………………………………………………………. સદભાવ અને સત્કર્મની રાજકીય યાત્રા ઉપવાસ સાથે સમાપન પામી. તેનું મૂલ્યાંકન ભલે સૌ સૌની રીતે કરે, આજે આ બે ડગ ..એક સદભાવનાને બીજું સત્કર્મ સાથે સાથે ચાલે તો આંતરિક કલહને બદલે પ્રજા [...]

Read Full Post »

Happy valentine’s Day….14 February પ્રેમનો સળવળાટ પણ વસંતના વાયરા સાથે મઘમઘતો રમે.. અને સમયને સરતાં જ વાર ના લાગે. આ જોબનીયું ઊડતું આઘું જતું રહે , તે પહેલાં રમાડી લઈએ તો ?..once more why not?   જોબનીયું આજ રમતું હાલ્યું….રમેશ પટેલ(આકાશદીપ)   જોબનીયું જાણ્યું ના જાણ્યું ને ઊડી જાશે જોબનીયાને રંગમાં રાખજો રાતું કે   જોબનીયું [...]

Read Full Post »

શ્રીફળ  જેવી  જાત અમારી ને હૈયાં  દેવ દરબારી  પરસેવાની  પુણ્ય  કમાણીના  નીત અમે  વેપારી વતન અમારું વહાલું-દવલું , ધન્ય ગુર્જરી પ્યારી ખ્યાત આજે વિશ્વે ભાઈ, ‘પટેલ’ પાડોશી ઉપકારી  રમેશ પટેલ(આકાશદીપ) પટેલ એટલે સમાજ માટે જીવનારો જીવ. ગુજરાતની રોનક પ્રગટાવવામાં આ જ્ઞાતીએ  ગામેગામ દાનની ગંગાથી સમાજના દરેક ક્ષેત્રોમાં યશસ્વી પ્રદાન કર્યું છે. પરમ પૂજ્ય  સંતશ્રી સચ્ચીદાનંદ [...]

Read Full Post »

યુરોપથી રસિયા ખંડ સુંધી પૃથ્વી નો ઉત્તર ધ્રુવ અત્યારે હિમ વર્ષાથી છવાઈ ગયો છે. સફેદ ચાદર ઓઢેલી ધરા ને પર્વત રાજોની સાથે ઠરી જતા સાગર કે સરોવરને ટીવી દ્વારા માણવા  મળતા દ્ર્શ્યોથી આનંદ થાય છે ને સાથે સાથે  આ કસોટીમાં કુદરત ખોળે જીવતા જીવોની દશા માટે અનુકંપા થાય છે. આ આપત્તિને સૌના લાભ માટે પરિવર્તિત [...]

Read Full Post »

Older Posts »

Follow

Get every new post delivered to your Inbox.