અનેક તવારિખો સર્જતા પ્રસંગો સાથે ૨૦૧૧ના વર્ષે વિદાય લીધી. નૂતન આશાના અજવાળા લઈ ૨૦૧૨નું આગમન થયું.
ઋતુઓ તેના રંગોથી સૃષ્ટિને સજતી જશે અને આપણો સંસાર, ચૈતન્ય તેને ઝીલતો સંવરતો પુરુષાર્થ કરતો જશે.
આપદાઓને જે જીતી જાણે એ જ સાચો લડવૈયો , એ જોમ સાથે નૂતન વર્ષને આવકારીએ.
આજના આ મંગલ પ્રભાતે સૌ મિત્રોને નૂતન વર્ષાભિનંદન……

(Thanks to webjagat for this picture)

સુસ્વાગતમ નૂતન પ્રભાતા…રમેશ પટેલ(આકાશદીપ)
મંગલ ટાણાં કંકુવરણાં
દિવ્ય નૂતન પ્રભાતા
સુસ્વાગતમ કરે પંખીડાં
આરત કલરવ સુનાદા
વાદળ ધવલાં વ્યોમે રમતાં
રંગે ઉમંગો આકાશું
નૂતન વરસે ઝીલે મનડાં
હૈયા ઝોલે સુવાસું
થાજો ઝગમગ વિશ્વ રૂપલું
દે આંગણ આવકારા
ઝૂમે વનરાજી ફૂલોમઢી
ફોરમ ઘરઘર સુવિચારા
ભર્યા ભાવો અભિનંદનથી
પાવન પ્રેમ પ્રસાદા
મુબારક સૌને સુખ સમૃધ્ધિ
પ્રાર્થુ ધરજો સુભાગા
રમેશ પટેલ(આકાશદીપ)
ભર્યા ભાવો અભિનંદનથી
પાવન પ્રેમ પ્રસાદા
મુબારક સૌને સુખ સમૃધ્ધિ
પ્રાર્થુ ધરજો સુભાગા
સુંદર કાવ્ય રચના .
નવા વર્ષના અભિનંદન ,રમેશભાઈ.
વિનોદ પટેલ
ભર્યા ભાવો અભિનંદનથી
પાવન પ્રેમ પ્રસાદા
મુબારક સૌને સુખ સમૃધ્ધિ
પ્રાર્થુ ધરજો સુભાગા
રમેશ પટેલ(આકાશદીપ)
Rameshbhai,
Nice Rachana…Nice Post.
HAPPY NEW YEAR !
Inviting you & your READERS to Chandrapukar !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo !
સરસ કવનથી ૨૦૧૨ની શુભ શરૂઆત. અભિનંદન.
Dear shree. Rameshbhai
very very nice poem.
Happy New Year 2 U
& Your Family
Dear Sir
Excellent ! Thanks for lovely poem and New Year Wishes . I wish
With All the Rose’s perfume
& with all the lights in the world
& With all the children smiles…
I wish you that
All Dreams Comes True
HAPPY NEW YEAR 2012
Love & Regards..
Bakul shah
આજના મંગલ પ્રભાતે આપને તથા આપના કુટુંબીજનોને
૨૦૧૨ ના મંગલ નુતન વર્ષની શુભ કામના
આવ્યો છે આજ અવસરીયો રૂડો આનંદોને ઉલ્હાસોને
બે હજાર બારનાં વધામણાં કરી (૨) નવા વરસને વધાવો ને… આવ્યો.
સ્વપ્ન જેસરવાકર ( પરાર્થે સમર્પણ)
નૂતન વર્ષાભિનંદન……
વાદળ ધવલાં વ્યોમે રમતાં
રંગે ઉમંગો આકાશું
નૂતન વરસે ઝીલે મનડાં
હૈયા ઝોલે સુવાસું
2012 ના નવા વર્ષ નિમિત્તે અભિનંદન્
wish you a very Happy new year
નવા વર્ષની હાર્દિક વધામણી.નવું વર્ષ સૌને સુખ,શાંતિ અને સમ્રુધ્ધિ આપનારું નીવડે એવી શુભેચ્છા
Happy New Year.
Wish you a Happy New Year!
આદરણીય શ્રી રમેશભાઈ,
ભર્યા ભાવો અભિનંદનથી
પાવન પ્રેમ પ્રસાદા
મુબારક સૌને સુખ સમૃધ્ધિ
પ્રાર્થુ ધરજો સુભાગા ….
સુંદર કાવ્ય રચના .
આજના મંગલ પ્રભાતે આપને તથા આપના કુટુંબીજનોને ૨૦૧૨ ના મંગલ નુતન વર્ષની શુભ કામના સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ..
Happy New year to you and your loved ones.
આપ સૌનો શુભેચ્છા બદલ ખૂબ ખૂબ આભાર અને આપ સૌ પર પ્રભુ કૃપા
સતત ઝરમરતી રહે પ્રભુ પ્રાર્થના.
રમેશ પટેલ(આકાશદીપ)
very nice poem……….
happy new year….