Feeds:
Posts
Comments

Archive for December, 2011

અનેક તવારિખો સર્જતા પ્રસંગો સાથે ૨૦૧૧ના વર્ષે વિદાય લીધી. નૂતન આશાના અજવાળા લઈ ૨૦૧૨નું આગમન થયું. ઋતુઓ તેના રંગોથી સૃષ્ટિને સજતી જશે અને આપણો સંસાર, ચૈતન્ય તેને ઝીલતો સંવરતો પુરુષાર્થ કરતો જશે. આપદાઓને જે જીતી જાણે એ જ સાચો લડવૈયો , એ જોમ સાથે નૂતન વર્ષને આવકારીએ. આજના આ મંગલ પ્રભાતે સૌ મિત્રોને નૂતન વર્ષાભિનંદન…… [...]

Read Full Post »

૨૦૧૧ની સાલ અનેક  આરોહ અવરોહ સાથે વિદાય લઈ રહી છે. અનેક દેશોમાં પ્રજાએ ક્રાન્તિની મશાલ જગાવી, કુદરતી આપત્તીઓએ પરીક્ષાઓ લીધી , મંદીના વાવાઝોડા તારાજી સર્જતા રહ્યા, આવી અનેક વિટંબણાઓ  વચ્ચે સમયના નવા સોપાનો ચઢતા રહીએ…  સાહસથી આગળ વધીએ અને નૂતન વર્ષને આવકારીએ. (Thanks to webjagat for this picture)   વિકટ હોય કેડી ભલે…રમેશ પટેલ(આકાશદીપ) છંદ-પૃથ્વી…સોનેટ [...]

Read Full Post »

૨૭મી ડીસેમ્બર..મુંબઇમાં એમએમઆરડીએ મેદાન પર મંગળવાર સવારે ૧૧-૦૦ વાગે  શ્રી અન્નાજી  ઉપવાસ શરૂ કરશે. સશક્ત લોકપાલના કાયદા માટે, ત્રણ દિવસના ઉપવાસ દ્વારા, આદરણીય શ્રી અન્નાજી દેશવાસીઓને ભ્રષ્ટાચાર મુક્ત શાસન માટે લડત દ્વારા , બની બેઠેલા લોકનેતાઓને પડકાર ફેંકશે. વર્ષોથી સત્તા દ્વારા ચલાવેલી બેફામ લૂંટોને પ્રજાએ જોઈ છે અને તેની સામે આવાઝ ઉઠાવવા હવે પ્રજા કૃતનિશ્ચયી [...]

Read Full Post »

Merry Christmas and a Happy New Year 2012 From: Aadi, Rohan, Khushi, Janaki and  Ramesh Patel( Aakashdeep) નાતાલના આ પાવન પર્વ પર પ્રેમ અને કરુણાનો ભગવાન ઈશુખ્રીસ્તનો સંદેશ, વિશ્વને સુખમય બનાવે એવી ભાવના સાથે , સૌ સ્નેહી અને મિત્રોને, મેરી ક્રીસ્ટમસ સાથે નવા વર્ષની વધામણી  . The word Christmas originated as a compound meaning “Christ’s [...]

Read Full Post »

લોકપાલ …લોકશાહીના ચક્રવ્યૂહમાં ઘેરાયો છે. સંસદની ગરીમાનો આધાર આપણે કેવા સભ્યો ચૂંટી મોકલીએ છીએ તેના પર જ આધાર  રાખે છે. નેતાઓ સત્તા મળે જનસમાજ તરફની ફરજ ભૂલી એક સ્વાર્થના વાડામાં લપેટાઈ જાય છે. સત્તાનો કેફ, ધનનું ગુમાન સારા નરસાનો ભેદ ભૂલી ન્યાય સંગત વાતોને, વિપક્ષી વાતો ગણી દૂર હડસેલવા માગે છે ત્યારે રાષ્ટ્રનું ભાવિ ડગમગે [...]

Read Full Post »

ડોશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી…  આવ ભાઈ.. આપણે બેઉ સરખા જેવો લેખ ..ડોશ્રી રતીભાઈના આભાર સાથે સૌને હળવા થવાની મજા માટે…કરી લીધો પેસ્ટ. Ramesh Patel(Aakashdeep) Bhai Suresh and dear family of internet, Rajendra‘s Respone…This is all  Not PRIVATE dialog. Please copy + paste for God’s sake !! Dhavalrajgeera  …………………………………………………………………………………. અમેરિકામાં પુરુષોની અવદશા….શુભેચ્છક, રતિભાઈ પટેલ “એકાવન વર્ષના વ્હાણા [...]

Read Full Post »

  સંબંધના બંધનથી, સ્નેહ શણગારાય છે.         સંબંધનું  મૂલ્ય   જે   જાળવે  એ  માણે.          આજે યંત્રવત જીવન પધ્ધતિમાં તેની         મીઠાસ ઝાંખી થઈ રહી છે.                 આવો સંબંધને બિરદાવીએ.                (Thanks to webjagat for this picture) સંબંધ……રમેશ પટેલ(આકાશદીપ)     સંબંધના સરવાળે સ્નેહનાં સુખ એવાં મળે  સામા તો    જાણે  મળ્યા  મેવા સરહદો  ભૂલી  પ્રેમે   પથરાયા  [...]

Read Full Post »

  (Thanks to webjagat for this picture) ભારતના આ લાડલા પનોતા પુત્રની પુણ્યતિથિએ શતશત ચરણ વંદન. સરદાર સાચે જ સરદાર થઈ જીવ્યા અને લોકનાયક થઈ, વીર વલ્લભ અખંડ ભારતનું સ્વપ્ન પૂર્ણ કરી ભગીરથ કાર્ય કરી ગયા. તમારા મુત્સદીપણા પર પર સારા ભારતને ગર્વ છે અને રહેશે. રમેશ પટેલ(આકાશદીપ) અખંડ ભારતના ઓ શીલ્પી મહાન ….રમેશ પટેલ(આકાશદીપ) [...]

Read Full Post »

  ઠંડી અસલ રંગમાં આવતી જાય છે. વૃક્ષોના પર્ણ વાયરા સાથે ધરતી પર પધારી, ખૂણો શોધતા ઢગલો થઈ , એક દર્દભરી કહાની ખળખળ ધ્વનિએ કહેતા જોઈ, ખિન્નતા અનુભવાય છે. બોડા તરુઓ વૈભવ વિહોણા એકલા પડી ,ભાવિનાં શમણાંમાં ખોવાઈ ગયા છે. કુદરત હિમવર્ષાથી શ્વેત ચાદર પાથરી પાવનતાનો પરિચય આપી રહી છે, છતાં ખિન્નતા અનુભવાય છે જ… આવો પાનખરની વેદનાને ઝીલીએ….અને [...]

Read Full Post »

વન ડે ૫૦ ઓવરની વેસ્ટઈન્ડીજ સામેની ઈન્દોર ખાતેની મેચમાં વીરેન્દ્ર સહેવાગ આજે પૂરબહાર ખીલીને રમ્યો. ૨૧૯ રનની ઐતિહાસિક ઈનીંગ રમી ,પચ્ચીસ ચોગ્ગા અને સાત છગ્ગાથી ક્રિકેટ જગતને ઝૂમાવી દીધું. રનની આંધી ઊઠી ને વિશ્વકીર્તિમાન રચી ડંકો વગાડ્યો. શ્રી સચીન તેડુંલકર નો ગ્વાલિયરનો બેવડી સદીનો વિક્રમ વટાવ્યો ને પોતાને નામ કર્યો..આ ઝંઝાવતી બેટ્સમેનને ખોબલો ભરી અભિનંદન. [...]

Read Full Post »

Older Posts »

Follow

Get every new post delivered to your Inbox.