ગુજરાતીમાં લખવા અહીં ‘ક્લીક’ કરો
આમ ક્લીક કરવાથી એક નવી વીંડોમાં એક ટાઇપ પેડ ખુલશે. તેમાં આપેલ સુચના પ્રમાણે અંગ્રેજીમાં ટાઇપ કરશો તો તેના ડીસ્પ્લેમાં ગુજરાતી લખાણ આવી જશે. તેને કોપી કરી જ્યાં વાપરવું હોય ત્યાં પેસ્ટ કરી શકાશે.
વધુ સારી રીતે ગુજરાતીમાં લખવા માટે અહીં વીશેશ સુચના મળી શકશે.
શ્રી રમેશભાઈ (આકાશદીપ)
આભિનંદન, ખુબ સરસ કાવ્યો અને માહિતીસભર લેખો છે.આપ નડીયાદ -કપડવંજ
પાસે મહીસાના વતની છો. હું પેટલાદ પાસે જેસરવા નો વતની ચુ .હાલ કોમ્પટન
કેલીફોર્નીયામાં છું. સુંદર લેખન કાર્ય કરો છો. ખેડા જીલ્લાનું ગૌરવ કહેવાય .અને
અમ જેવાનું ધન્યભાગ્ય કહેવાય. ખુબ આગળ વધો.અને ખુબ નામના મેળવો.
અર્ધ કાઠીએ ધ્વજ છે ફરક્યા કોશ્લ્યની દેશે કિમત દીધી ,
દીધી શ્રદ્ધાંજલિ સાહસ મૂર્તિ , યશભાગી કલ્પના અંતરીક્ષ યાત્રી.
લાજવાબ રીતે કલ્પ્નાજીને શ્ર્ધ્ધજ્લી આપી છે. ખુબ સુંદર
સ્વપ્ન જેસરવાકર
આદરણીયશ્રી.રમેશભાઈ
આપ દ્વારા રચિત રંગીલા પતંગિયાની મુલાકાત અમે લીધી આપે કુદરતના કરિશ્માનું આબેહુબ વર્ણન કરેલ છે, જે આપની કલમ માટે કુદરતી બક્ષિસ છે, સામાન્ય કવિઓ આવું કાવ્ય દ્વારા લખી જ ન શકે, કુદરતની આવી મહેર આપ પર હંમેશા રહે અને અમારા પર આવી જ રંગબેરંગી લાગણીનો વરસાદ વરસાવતા રહેશો અમને તમારા બ્લોગની મુલાકાત લેવાનું ખુબજ ગમે છે.
Dr. Kishorbhai M. Patel
SURAT – 9
શ્રી રમેશભાઈ,
તમે તો ખરેખર કમાલની વાત લખી છે. એ જમાનામાં જે માબાપે ભણતરની કિંમત જાણી, તેના બાળકો ખરેખર અતિ ભાગ્યશાળી કહેવાય, સમજોને કે ભગવાનની કૃપા વગર આવી સદબુદ્ધી આવેજ નહીં. આજે પણ અમેરીકામાં જેઓ વધારે ભણે છે તેઓ જ સારી પોસ્ટ ઉપર આવે છે અથવા તો પોતાનો સન્માનજનક ધંધો-ઓફીસ કરે છે, બાકી તો ૭-૮ ડોલરની જીંદગીભર જોબ કરેજ છેને.
Mansukhlal D.Gandhi
U.S.A.